ધોનીબ્રિગેડે નોંધાવી મોટી જીત, બે જગ્યાએ પછડાયા અંગ્રેજો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાએ આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ધમાકેદાર 90 રનથી જીત નોંધાવીની આઈસીસી ટી20 વર્લ્ડકપના સુપર-8માં પ્રવેશ મેળવી લીધો. મેચમાં પુનરાગમન કરનારા હરભજન સિંહે પોતાની ઘાતક બોલિંગની મદદથી ટીમને ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ જીત સાથએ ટીમ ઈન્ડિયાએ એક તીરથી બે શિકાર કર્યા હતા.આઈસીસી ટી20 વર્લ્ડકપની ગ્રુપ-એની અંતિમ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 90 રને હરાવ્યું. ટીમ ઈન્ડિયા દ્વારા પહેલા બેટિંગ કરતા બનાવેલા 170 રનના જવાબમાં ઈંગ્લિશ ટીમ ફક્ત 80 રનના સ્કોર પર 14.3 ઓવરમાં ઓલ-આઉટ થઈ ગયા હતા.આ મેચે આઈસીસી ટી20 ટીમ રેન્કિંગમાં હલચલ મચાવી દીધી છે. આ સાથે ધોનીબ્રિગેડે એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે.આવો જોઈએ કેવી રીતે ધોનીબ્રિગેડે ઈંગ્લેન્ડને કચડીને એક તીરથી કર્યા બે શિકાર.....

પઠાણને લઈને ધોનીએ કર્યો અખતરો, લોકોને થયું આશ્ચર્ય
ફિરકીમાં ફસાયા અંગ્રેજો, ભારત સામે ઈંગ્લેન્ડની શરમજનક હાર
કોહલીને છોડો, ધોનીના મતે આ છે ભારતનો બીજો સચિન
એક થા ટાઈગર: શર્મિલા, બિકીની અને પટૌડીની માતા
તસવીરોમાં થયો ખુલાસો, ધોનીએ કરી સેવા, યુવરાજે કર્યા નખરાં