આજેય ગાંગુલીની આ દાદાગીરીનું અહેસાન માનતો હશે સચિન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બંગાળ ટાઈગર તરીકે જાણીતો સૌરવ ગાંગુલી બેટ અને બોલ એમ બન્ને વડે કમાલ કરવામાં માહેર હતો. પાકિસ્તાન વિરૂદ્ધ એક વનડેમાં તેણે પોતાની સ્લો બોલિંગથી પ્રહાર કરતા પોતાની ટીમને 34 રને જીતાડી હતી.18 સપ્ટેમ્બર 1997ના રોજ ટોરેન્ટો ખાતે રમાયેલી તે વનડેમાં ગાંગુલીએ પોતાની વનડે કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું હતું.આવો જોઈએ કેવી રીતે પાકિસ્તાન પર ચાલી હતી દાદાની દાદાગીરી.....

પાકિસ્તાન સામે પછડાટ ખાધા બાદ પણ ખુશ છે ધોની
‘કલંકિત’ પાકિસ્તાનીએ કર્યો એવો વિસ્ફોટ, તૂટ્યા ઘણા રેકોર્ડ્સ
વીરૂના શોટ પર થયું કન્ફ્યુઝન... અમ્પાયરે માંગવી પડી માફી
આખરે પાકિસ્તાને તોડ્યો ટીમ ઈન્ડિયાનો ખાસ રેકોર્ડ
PHOTO: વિશ્વના કુલ ક્રિકેટર્સની હોટ પાર્ટનર