પઠાણને લઈને ધોનીએ કર્યો અખતરો, લોકોને થયું આશ્ચર્ય

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટી20 વર્લ્ડકપની ઈંગ્લેન્ડ સામેની મેચ ભારત માટે ઘણી મહત્વની મેચ હતી. અફઘાનિસ્તાન જેવી બિનઅનુભવી ટીમ સામે ભારતીય ટીમને જીતવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડે બેટિંગ અને બોલિંગમાં ધમાકેદાર પ્રદર્શન કરીને અફઘાનિસ્તાનને નિર્દયતાથી કચડી નાંખ્યું હતું.વિશ્વની નંબર વન ટી20 ટીમ ઈંગ્લેન્ડના ખેલાડીઓ ઘણા શાનદાર ફોર્મમાં છે. પરંતુ આવી ટીમ સામે ભારતીય ટીમે ઘણા પરિવર્તન કર્યા હતા અને એક મોટો અખતરો કર્યો હતો. ઈરફાન પઠાણને લઈને ટીમ ઈન્ડિયાએ મોટો અખતરો કર્યો હતો.પરંતુ ભારતીય ટીમનો આ અખતરો કારગત સાબિત થયો નહોતો. ઈરફાન પઠાણે તેમાં બધાને નિરાશ કર્યા હતા. આવો જોઈએ ઈરફાનને લઈને ભારતીય ટીમે કયો મોટો અખતરો કર્યો હતો.....

તસવીરોમાં થયો ખુલાસો, ધોનીએ કરી સેવા, યુવરાજે કર્યા નખરાં
પહેલા આવ્યું છગ્ગાનું તોફાન, પછી બન્યો ટી20નો અનોખો રેકોર્ડ
કોહલીને છોડો ધોનીના મતે આ છે ભારતનો બીજો સચિન
એક થા ટાઈગર: શર્મિલા, બિકીની અને પટૌડીની માતા
GOSSIP: યુવરાજ સામે શરમથી પાણી-પાણી થઈ યુવતી