એક થા ટાઈગર: શર્મિલા, બિકીની અને પટૌડીની માતા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પહેલા પટૌડી-શર્મિલાનો પ્રેમ પછી સગાઇ અને અંતે બન્નેના થયા નિકાહ
- શર્મિલા અને પટૌડીના નિકાહ પહેલાની ઘટના


ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બોલિવૂડ અભિનેત્રી શર્મિલા ટાગોરના પતિ મનસુર અલી ખાન પટૌડીએ દુનિયાને અલવિદા કર્યું તેને એક વર્ષ થઈ ગયું. 22 સપ્ટેમ્બર 2011ના રોજ પટૌડીએ દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

પટૌડી જેટલા તેમના બેટિંગ અને કેપ્ટનશિપ માટે જાણીતા હતા તેટલો જ તેમનો પ્રેમસંબંધ પણ ચર્ચમાં રહ્યો હતો. તેમનો અને શર્મિલા ટાગોરના પ્રેમસંબંધે તત્કાલીન સમયે ઘણી ચર્ચાઓ જગાવી હતી. પહેલા પ્રેમ પછી સગાઇ અને અંતે બન્ને જણાએ નિકાહ કરી લીધા હતા.

જોકે, ઘણા ઓછા લોકો તેમના અને શર્મિલા વચ્ચેના એક પ્રસંગ અંગે જાણતા હશે. આ સંબંધ અંગેની એક ઓછી જાણીતી વાત અહીં રજૂ કરી છે.