એવોર્ડ લેતા ભાવુક બન્યો ભજ્જી, ન રોકી શક્યો લાગણીઓ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય ક્રિકેટ ટીમમાં હાલમાં બે ખેલાડીઓ એવા છે જેઓ જાણે છે કે ટીમમાં પુનરાગમન કરવું એટેલ શું. તેમાંનો એક છે કેન્સરનો જંગ જીતીને આવેલો યુવરાજ સિંહ. જ્યારે બીજો છે ખરાબ ફોર્મના કારણે ટીમની બહાર થઈને પાછો ફરેલો હરભજન સિંહ.તેમાંથી હરભજન સિંહે ઈંગ્લેન્ડ સામે ટી20 વર્લ્ડકપની રવિવારે રમાયેલી મેચમાં ઘાતક બોલિંગ પ્રદર્શન કરીને પોતાના પુનરાગમનને યાદગાર બનાવ્યું. તેણે ચાર વિકેટ લઈને ઈંગ્લેન્ડને ઘૂંટણીયે પાડી દીધું હતું.મેચમાં ઘાતક બોલિંગ કરનારો હરભજન મેચ બાદ એકદમ ભાવુક બની ગયો હતો. મેન ઓફ ધ મેચ બનેલો ભજ્જી આ એવોર્ડ લેતા સમયે પોતાની ભાવનાઓને રોકી શક્યો નહોતો.આવો જોઈએ મેન ઓફ ધ મેચ લેતા સમયે ભાવુક બનેલા ભજ્જીએ શું કહ્યું હતું અને તે એવોર્ડ કોને સમર્પિત કર્યો હતો.....

એક મેચમાં જ બનાવ્યો ખાસ રેકોર્ડ, અને આ SINGH બન્યો KING
ધોનીબ્રિગેડે નોંધાવી મોટી જીત, બે જગ્યાએ પછડાયા અંગ્રેજો
કોહલીને છોડો, ધોનીના મતે આ છે ભારતનો બીજો સચિન
ફિરકીમાં ફસાયા અંગ્રેજો, ભારત સામે ઈંગ્લેન્ડની શરમજનક હાર
પઠાણને લઈને ધોનીએ કર્યો અખતરો, લોકોને થયું આશ્ચર્ય