એક મેચમાં જ બનાવ્યો ખાસ રેકોર્ડ, અને આ SINGH બન્યો KING

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓફ સ્પિનર હરભજન સિંહે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટી20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમાયેલી લીગ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરીને પોતાની ફિરકીનો જાદૂ દેખાડી દીધો. ગયા વર્ષે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ તે ટીમની બહાર થઈ ગયો હતો અને હવે તેણે પોતાની પુનરાગમન મેચમાં રેકોર્ડતોડ પ્રદર્શન કર્યું.



આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ટી20 મેચમાં હરભજન સિંહે 12 રન આપીને ચાર વિકેટ લીધી હતી. તેની આ શાનદાર બોલિંગના કારણે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 90 રનના મોટા અંતરથી પરાજય આપ્યો હતો.



આ મેચમાં હરભજને કંઈક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. આ મેચમાં હરભજનનું પ્રદર્શન ખરા અર્થમાં ઘાતક રહ્યું હતું. તેના દૂસરાનો અંગ્રેજો પાસે કોઈ જવાબ નહોતો.



ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમાયેલી મેચમાં ભજ્જીએ કયા કયા રેકોર્ડ બનાવ્યા? આવો જોઈએ...

ધોનીબ્રિગેડે નોંધાવી મોટી જીત, બે જગ્યાએ પછડાયા અંગ્રેજો
પઠાણને લઈને ધોનીએ કર્યો અખતરો, લોકોને થયું આશ્ચર્ય
ફિરકીમાં ફસાયા અંગ્રેજો, ભારત સામે ઈંગ્લેન્ડની શરમજનક હાર
કોહલીને છોડો, ધોનીના મતે આ છે ભારતનો બીજો સચિન
તસવીરોમાં થયો ખુલાસો, ધોનીએ કરી સેવા, યુવરાજે કર્યા નખરાં