તસવીરોમાં થયો ખુલાસો, ધોનીએ કરી સેવા, યુવરાજે કર્યા નખરાં

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે રમાનારી મહત્વની મેચ પહેલા પોતાની કમર કસી રહ્યા છે. શનિવારે તમામ ખેલાડીઓએ નેટ્સમાં પ્રેક્ટિસ કરી હતી.એક દિવસ પહેલા જ આવી રહેલી ખરાબ ફિટનેસના અહેવાલોનું ખંડન કરતા યુવરાજ સિંહે પણ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. પ્રેક્ટિસ સત્ર દરમિયાન સુકાની મહેન્દ્ર સિંહ ધોની યુવરાજની સેવા કરતો જોવા મળ્યો હતો. તેણે પોતાના હાથેથી યુવરાજના હાથ પર સનસ્ક્રિન લગાવ્યું હતું. યુવરાજ પણ મસ્તી કરતા વિચિત્ર હાવભાવ કરતો હતો.તસવીરોમાં જોઈએ કેવું રહ્યું ટીમ ઈન્ડિયાનું મસ્તીભર્યું પ્રેક્ટિસ સેશન...

એક છગ્ગો ફટકારીને યુવરાજ સિંહે રાખી ટીમ ઈન્ડિયાની લાજ
GOSSIP: યુવરાજ સામે શરમથી પાણી-પાણી થઈ યુવતી
એક થા ટાઈગર: શર્મિલા, બિકીની અને પટૌડીની માતા
પહેલા આવ્યું છગ્ગાનું તોફાન, પછી બન્યો ટી20નો અનોખો રેકોર્ડ
આજેય ગાંગુલીની આ દાદાગીરીનું અહેસાન માનતો હશે સચિન