અચાનક જ ઘરે આવ્યો મોંઘેરો મહેમાન, આઘાત પામ્યો સચિન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં આરામ ફરમાવી રહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ત્યારે એક સુખદ આઘાત લાગ્યો જ્યારે એક સમયનો તેનો કટ્ટર પ્રતિસ્પર્ધી અને વેસ્ટ ઈન્ડીઝનો મહાન બેટ્સમેન બ્રાયન લારા સચિનને મળવા માટે તેના ઘરે પહોંચ્યો.આધુનિક સમયના આ બે મહાન બેટ્સમેનો વચ્ચેની મુલાકાતનો કોઈ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ નહોતો. લારા અચાનક જ સચિનના ઘરે પહોંચ્યો હતો અને તેની મુલાકાત લીધી હતી.લારા સાથેની મુલાકાતથી અત્યંત ખુશ થયેલા સચિન તેંડુલકરે પોતાની લાગણીઓને ટ્વિટરના માધ્યમથી વ્યક્ત કરી હતી. આવો જોઈએ લારાને મળ્યા બાદ સચિને શું કહ્યું....

કોહલીને છોડો ધોનીના મતે આ છે ભારતનો બીજો સચિન
તસવીરોમાં થયો ખુલાસો, ધોનીએ કરી સેવા, યુવરાજે કર્યા નખરાં
પહેલા આવ્યું છગ્ગાનું તોફાન, પછી બન્યો ટી20નો અનોખો રેકોર્ડ
GOSSIP: યુવરાજ સામે શરમથી પાણી-પાણી થઈ યુવતી
એક થા ટાઈગર: શર્મિલા, બિકીની અને પટૌડીની માતા