જાણો કેવી રીતે થાય છે ખીલ અને તેને કેવી રીતે રોકવા?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પિમ્પલ્સ, બ્રેકઆઉટ, પસવાળા દાણા, લાલ દાણા વગેરે, આ બધા જ એવા નામ છે જેને સામાન્ય રીતે લોકો ખીલ માટે વાપરે છે. મોટાભાગના લોકોએ ક્યારેક ને ક્યારેક તો ખીલનો સામનો કર્યો જ હશે. ખીલને અંગ્રેજીમાં ACNE કહેવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે આ શબ્દની ઉત્પતિ ક્યાંથી થઈ? ACNE શબ્દનો મતલબ થાય છે કે કોઈ વસ્તુનો ઉપરનો હિસ્સો. અંગ્રેજીમાં કહે છે કે ‘THE HIGHEST POINT’ આ શબ્દની ઉત્પતિ ગ્રીક શબ્દ AKMEથી થઈ છે. જેનો મતલબ પોઈન્ટ કે સ્પોટ થાય છે. કેટલીકવાર આ શબ્દમાં લોકો AKMEને બદલે AKNE લખવા માંડ્યા

આગળની તસવીરો પર ક્લિક કરો અને જાણો તમને શા માટે નિકળે છે ખીલ અને તેને કેવી રીતે રોકી શકાય?