તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વધુ બે માસૂમ ભૂલકા ડેન્ગ્યુની ઝપેટમાં

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ શહેરમાં ડેન્ગ્યુ પોતાનો વિકરાળ પંજો પ્રસરાવતો જાય છે. છેલ્લા અઠવાડિયામાં ત્રણ કેસો મળી આવ્યા બાદ વધુ બે બાળકોના પોઝીટીવ કેસો મળી આવતા લોકોમાં ભય વ્યાપી જવા પામ્યો છે.નવ કેસમાં હેતવી અનિલભાઇ (રે.પરા વિસ્તાર,ફાટક પાસે, ઉં.વ.૪) અને કૃપાલ કિશોરભાઇ (ઉં.વ.૪, રે.ગોવિંદજીની ચાલી પાસે)નો સમાવેશ થાય છે. આ બન્ને પૈકી કૃપાલની હાલત ગંભીર હોય તેને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે.આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો