આશારામ બાપુના હોર્ડિંગ પર પહેરાવાયો જૂતાંનો હાર, તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા આશારામ બાપુના હોર્ડોંગ ઉપર કાળા પીંછડા ફેરવી પગરખાંનો હાર પહેરાવવામાં આવ્યો હતો. દ્વારકામાં તારીખ 3થી 6 દરમિયાન આશારામજી સત્સંગ કાર્યક્રમ યોજાવાનો છે તે અંગેની જાહેરાત માટે રાજકોટમાં હોર્ડિંગ લગાવ્યા છે ત્યારે અમુક વિરોધી લોકોએ હોર્ડિંગ પર કાળા પીંછડા લગાવી અને પગરખાંનો હાર પહેરાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

તમામ તસવીરો પ્રકાશ રાવરાણી, રાજકોટ