શાહી લગ્નનોનો સાક્ષી રાજસ્થાનનો આ મહેલ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-વિખ્યાત લગ્નપ્રસંગો માટે જાણીતો -દેશ-વિદેશના ઉદ્યોગપત્તિઓની નજર આજકાલ જોધપુરનો ઉમેદ મહેલ લગ્નપ્રસંગો માટે પ્રખ્યાત બની રહ્યો છે. દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, ફિલ્મ સ્ટાર્સ, મહેલનો વૈભવ જોઈને અહીં લગ્ન પ્રસંગ યોજવા પ્રેરાઈ રહ્યાં છે. વર્ષ 2007માં NRI અરુણ નાયર અને હૉલીવુડ સ્ટાર લિઝ હર્લેનાં લગ્ન પછી, એકવાર ફરી આ મહેલ એક એનઆરઆઈ સ્વનિત અને ઈરોજ ઇન્ટરનેશનલના સીઈઓ કિશોર તુલ્લાની દીકરીના લગ્નનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. આગળ તસવીરોમાં આજે આપણે ચર્ચા કરીશું કે શા માટે આ મહેલ, ધનિકો માટે લગ્નપ્રસંગનું બેસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યો છે.