વિજયના દ્રારે: બસ થોડી રાહ જુઓ...પછી શેનું કેન્સર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માનવતા કેન્સર પર વિજયની નજીક છે. છેલ્લા એક વર્ષમાં જ કેન્સરની સારવારના ક્ષેત્રમાં કેટલાંક એવાં સંશોધનો થયાં છે જેનાથી આ આશા જાગી છે. નવી ટેક્નોલોજી, નવી દવાઓ અને સારવારના નવા સ્વરૂપ શોધવામાં આવ્યા છે. ભાસ્કર જુથે દેશના શ્રેષ્ઠ કેન્સર નિષ્ણાતો પાસેથી જાણ્યું કે કેન્સર સામેના જંગમાં આપણે ક્યાં છીએ અને ભારત કેવી ભૂમિકા નિભાવી રહ્યું છે. આ સાથે જ જાણો વિશ્વભરમાં કેન્સરની સારવાર માટે થઈ રહેલા પ્રયાસો વિશે...

- એક્સપર્ટસ મારફતે જાણો આ ઉપાયો અને ફાયદા વિશે

કેન્સરની સારવાર અને તેને ફેલાતું અટકાવવા માટે નવા મશીન, દવાઓ, રસી અને સારવારની નવી પદ્ધતિ દેશમાં ક્યાં ઉપલબ્ધ છે, કેટલી કારગત નીવડે છે, કેવી રીતે લાભ થાય છે, કેવી રીતે સારવારને સરળ બનાવાઈ રહી છે અને તેનું ભવિષ્ય શું છે? તે દેશની પ્રસિદ્ધ હોસ્પિટલના કેન્સર નિષ્ણાત જણાવી રહ્યા છે...