• Gujarati News
  • Moneky Wandering In Gharanu Ghar Sample House In Ahmedabad

આ છે કોંગ્રેસે બનાવેલા 'ઘરના ઘર'નું સેમ્પલ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુરૂવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે, ભાજપનો ભવ્ય વિજય થયો છે. ચૂંટણી પહેલા કોંગ્રેસે અમદાવાદમાં 'ઘરના ઘર'નું સેમ્પલ બનાવ્યું હતું અને સોનિયા ગાંધીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઘરના ઘરમાં ગુરૂવારે વાંદારાઓએ આતંક મચાવ્યો હતો. જુઓ તસવીરો...

તસવીરો: શૈલેષ સોલંકી