મહેંદી હસનની ટોપ 10 ગઝલો : અવાજ નહીં વિસરાય 'ખુદા કે નુર' નો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રુહ, દર્દ અને રાગના અહેસાસને શબ્દો દ્વારા જબાન આપનારા રુમાની ગઝલ ગાયક મહેંદી હસન આપણાથી દુર થઇ ગયા છે. લાંબા સમયથી બીમાર ગઝલ ગાયકે બુધવારે પાકિસ્તાનના હોસ્પિટલમાં 12 વાગેને 22 મિનિટે છેલ્લા શ્વાસ લીધા.

આ અંગે ડૉક્ટરોના કહેવા મહેંદી હસનના ફેફસા અને હ્રદયે કામ કરવાનું બંધ કર્યું હતું. તેમના નિધનની ખબર આવતાની સાથે જ પાકિસ્તાનમાં તેમના ચાહકોની ભીડ લાગી ગઇ છે. મહેંદી હસનની સારવાર કરાવવા માટે દિલ્લીની હોસ્પિટલ લઇને આવવાના હતા. આ માટે ભારત સરકારે તેમને વિઝા પણ આપી દીધા હતા. મહેંદી હસનને શ્રદ્ધાંજલિ આપનારાઓની લાઇન લાગી છે.

બીમારીને કારણે હસન સાહેબની અવાજ જતી રહી હતી પરંતુ તેમણે ગાયેલી ગઝલો અને તેમનો મખમલી અવાજ આજે પણ પાકિસ્તાન જ નહીં પણ ભારતના ચાહકોમાં જીવતો રહેશે.લતાજીએ કહ્યું હતું, હસનના અવાજમાં 'ખુદાનો નુર' છલકે છે

તેમણે ગાયેલી 10 ગઝલોની ઝલક માટે ક્લિક કરો પ્રથમ રિલેટેડ આર્ટિકલ પર


Related Articles:

મહેંદી હસનની ટોપ 10 ગઝલો

પાકિસ્તાના ગઝલ ગાયક લિજેન્ડ મહેંદી હસનની ચિર વિદાય
સારવાર માટે ભારત આવવાના હતા મહેંદી હસન
આપણી વચ્ચે નથી રહ્યા મહેંદી હસન, કેટલીક ખાસ તસવીરો