સેક્સ દરમિયાન સ્ત્રી શું માંગે છે?

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ત્રી અને પુરુષની સેક્સ અંગેની કલ્પના હંમેશા અલગ જ રહેવાની. બહુ ઓછા સમયે એવુ બને છે જ્યારે પતિ-પત્ની એક જેવા સેક્સની ઈચ્છા અને કલ્પના કરતા હોય છે. સીમા બે વર્ષથી આલેખ સાથે પરણેલી છે. તેમની બે વર્ષની બાળકી પણ છે. બન્ને સરેરાશ સુખી લગ્નજીવન વિતાવે છે. પણ જ્યારે વાત આવે છે સેક્સ્યુઅલ સંતોષની ત્યારે બન્ને જણા થોડા નિરાશ થાય છે. કારણ, બન્નેની સેક્સીની કલ્પના, ઈચ્છા અને માંગો અલગ અલગ છે. આલેખને લાગે છે કે તે સીમાને આનંદ આપવા ઘણા પ્રયત્નો કરે છે છતાં સીમા હંમેશા ફરિયાદ કરતી રહે છે. દર વખતે તેમનુ સેક્સ સેશન નિરાશામાં ફેરવાય છે. બીજી બાજુ સીમા કહે છે કે તેનો પતિ તેને ક્યારેય ચરમસીમા પર નથી પહોંચાડી શકતો. દર વખતે તેના હાથમાં માત્ર નિરાશા આવે છે. આ સમસ્યા માત્ર સીમાની નથી. મોટાભાગની સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે તેમનો પતિ અથવા પ્રેમી તેમને પરકાષ્ઠાએ પહોંચાડી નથી શકતો અથવા તેમને ચરમસીમાનો અનુભવ નથી થતો. આ કારણે તેઓ પોતાના પતિ પાસેથી વધુ આનંદની અપેક્ષા રાખવા લાગે છે. દર વખતે આ સમયે પુરુષો કંટાળે છે કે તેમની પત્ની કે પ્રેમિકા પોતાના આનંદ પર વધુ ધ્યાન આપે છે અને નહીં કે પુરુષ પર. ઉકેલ: જો તમને તમારા પતિ તરફથી પૂર્ણ સંતોષ ન મળે તો ગુસ્સે ન થાવ. આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. તો તમારા પતિ માટે આ પરિસ્થિતિને બંધન બનાવવાને બદલે સેક્સને માણો. આમ કરવાથી તમે સારી રીતે સેક્સ માણી પણ શકશો અને તેનો આનંદ પણ મેળવી શકશો.

Related Articles:
સેક્સ અને સ્વાભિમાનની રેસમાં કોણ આગળ?
પત્ની ઓરલ સેક્સ માટે ના પાડે તો....
સંત આપે છે સેક્સ ઉપદેશ
સેક્સ ટિપ્સ: ઠંડીમાં માણો હોટ સેક્સ!
સેક્સ માટે ના ન પાડી શકતી ટીનએજ યુવતીઓ
પિતાએ પટાવી પ્રેમિકા તો મિત્રે આપ્યું ભરપૂર સેક્સ!