સેક્સ દરમિયાન શું વિચારે છે પુરુષો?

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેક્સ દરમિયાન દરેક વ્યક્તિના શરીર સાથે મગજ પણ કામ કરતુ હોય છે ભલે પછી તે કોઈ બીજી જ દિશામાં જતુ હોય. ઘણીવાર સેક્સ એટલી બોરિંગ પ્રક્રિયા બની જતી હોય છે જ્યારે લોકો સેક્સ દરમિયાન શારીરિક રીતે જ તે જગ્યાએ હોય છે પરંતુ મન ક્યાંક બીજે ભટકતુ હોય છે. એક સર્વે અનુસાર બ્રિટનની સ્ત્રીઓ ઘણી વાર સેક્સ દરમિયાન કરિયાણાની ખરીદી વિશે, પોતાના કબાટમાં પડેલા જૂતા વિશે વિચારતી હોય છે. આ બાજુ પુરુષો પણ સેક્સ દરમિયાન ઘણી એવી વાતો વિચારતા હોય છે જે ઘણી આશ્ચર્યજનક છે. 1. સમય પહેલા ઉત્થાન વિશે: મોટાભાગના પુરુષો સમય પહેલા ઉત્થાન વિશે વધુ ચિતિંત હોય છે અને આ ચિંતા સેક્સ દરમિયાન પણ તેમના મગજ પર હાવી હોય છે. પોતે સમય પહેલા જ થાકી જશે અથવા ક્રિયા પૂરી નહીં કરી શકે તે વાત સતત તેમના મગજમાં ચાલતી હોય છે. માટે સેક્સ દરમિયાન પણ તેઓ આ વાતને લઈને ચિંતિત રહે છે. 2. અન્ય સ્ત્રી વિશે: કોઈ પણ પુરુષ ભલે દુનિયાની સૌથી સેક્સી હોટ સ્ત્રી સાથે સેક્સ માણી રહ્યો હોય પણ સેક્સ દરમિયાન એક વાર તો તે અન્ય સ્ત્રી વિશે વિચારશે જ. કોઈ સેલિબ્રિટિ સ્ત્રી કે પછી તેમને ભૂતકાળમાં ગમતી કોઈ સ્ત્રી કે પછી લોકલ રેસ્ટોરન્ટમાં કામ કરતી કોઈ સ્ત્રી. તેનો અર્થ એ નથી કે પુરુષો તેમની પ્રેમિકાને છોડવા માંગે છે પણ આ તેમની કલ્પના હોય છે જેના પર કોઈનો કાબૂ નથી હોતો. આ બધી વાતો તેમના મગજમાં આવે છે અને જતી રહે છે. 3. બસ સારુ પ્રદર્શન કરવા વિશે: ઘણી વાર અમુક પુરુષો પોતાને ગમતી સ્ત્રી ન મળવાથી કોઈપણ અન્ય સારી દેખાતી સેક્સી સ્ત્રી સાથે સેક્સ માણતા હોય છે. હવે જેમ કે એકવાર તે તેની સાથે સેક્સ માણવા તૈયાર થઈ જાય છે માટે તેઓ સેક્સ કરે છે પછી ભલે તેઓ ઈચ્છતા હતા કે તેઓ કોઈ અન્ય ખાસ સ્ત્રી સાથે સેક્સ માણી શક્યા હોત. પણ એ સમયે તેઓ માત્ર સ્ત્રીને ખુશ કરવા માટે કરવા ખાતર સેક્સ કરી રહ્યા હોય છે ભલે તેમનો મૂડ હોય કે ન હોય.

Related Articles:
કામસૂત્ર સૂચવે છે 4 ખાસ સેક્સ આસન!
શું કેસર સેક્સ ડ્રાઈવ વધારે છે?
પતિ કોન્ડોમ વગર જ સેક્સ માણવા માંગે ત્યારે...
પહેલી કિસ યાદ છે કે પહેલુ સેક્સ?
સેક્સ દરમિયાન સ્ત્રી શું માંગે છે?
સેક્સ અને સ્વાભિમાનની રેસમાં કોણ આગળ?
પત્ની ઓરલ સેક્સ માટે ના પાડે તો....
સંત આપે છે સેક્સ ઉપદેશ
સેક્સ ટિપ્સ: ઠંડીમાં માણો હોટ સેક્સ!
સેક્સ માટે ના ન પાડી શકતી ટીનએજ યુવતીઓ