સેક્સ લાઇફ વધારવી હોય તો જૂઓ પોર્ન વીડિયો!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લગ્નને વર્ષો વીતી ગયા પછી પણ યુગલ સાથે બેસીને એડલ્ટ ફિલ્મ કે પોર્ન તસવીરો જોતા ખચકાટ અનુભવે છે. સામાન્ય રીતે મહિલાઓમાં આ સમસ્યા સૌથી વધારે જોવા મળે છે કે, તે આવા વીડિયો કે પછી તસવીરો જોતા શરમાય છે. પરંતુ, એ વાત ખોટી નથી કે સાથે બેસીને આ જોવામાં આવે તો સેક્સ પ્રત્યેની ઇચ્છામાં વધારો થાય છે. આ વાત તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં બહાર આવી છે. આ સર્વેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, યુગલ જો પોર્ન ફિલ્મો એક સાથે જોવામા આવે તો એક-બીજા પ્રત્યેની શરમ દૂર થાય છે. આ સાથે જ આવા વીડિયો જોયા પછી યુગલ સેક્સમાં નવી-નવી ટ્રીક અપનાવી શકે છે. તેટલું જ નહીં પરંતુ મહિલા પાર્ટનરને ઓર્ગેજમ સુધી પહોંચવામાં સમય લાગે છે તો એ પોર્ન વીડિયો અસરકારક સાબીત કરી શકે છે. આ કામ એવા યુગલોએ જરૂરથી અમલમાં મુકવું જોઇએ જે એક જ પોઝિશનમાં સેક્સ કરતા હોય છે. એવું કરવા માટે તેમને ક્રિએટિવિટી સાથે સેક્સ કરવાની પ્રેરણા મળશે. યુગલ પોર્ન વીડિયોને માત્ર મનોરંજન માટે નહીં પરંતુ તેમાંથી કંઇક શિખવાના પ્રયાસ તરીકે જૂએ તો તેમની લવ અને સેક્સ લાઇફ સારી થઇ શકે છે.