તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ત્રીઓની સેક્સ વિશેની ટોપ 3 કલ્પના

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે સ્ત્રીઓ સેક્સ દરમિયાન માત્ર નિર્જીવની જેમ પથારીમાં પડી નથી રહેતી અને માત્ર પતિની સેક્સ્યુઅલ માંગણીઓની પૂર્તિ નથી કરતી. ઉલ્ટાનુ હવેની સ્ત્રીઓ તો પથારીમાં પહેલ કરતી થઈ ગઈ છે. વાંચો સ્ત્રીઓની સેક્સ વિશેની કલ્પનાઓ. 1. અજાણ્યા પુરુષ સાથે સેક્સ કોઈ અજાણ્યા પુરુષને મળવુ, કોઈ નનામી હોટલ પર જઈને તેની સાથે યાદગાર સેક્સ માણવુ તે લગભગ દરેક સ્ત્રીની કલ્પના હોય છે. કોઈ તદ્દન અજાણ્યા પુરુષ સાથે સેક્સ માણતી સમયે સ્ત્રી પોતાની જાતને એકદમ રિલેક્સ અનુભવે છે કારણ કે તે આ પુરુષ સાથે ફરી ક્યારેય સેક્સ નથી માણવાની, અને તે પુરુષ તેના વિશે શું વિચારે છે તેનાથી તેને કોઈ ફર્ક નથી પડવાનો. 2. એક સમયે બે પુરુષો સાથે સેક્સ એક સમયે બે સ્ત્રીઓ સાથે સેક્સ માણવુ એ માત્ર પુરુષોની કલ્પના નથી હોતી. સ્ત્રીઓ પણ ઈચ્છે છે એક સમયે બે પુરુષો તેને આલિંગન આપે, તેને પ્રેમ કરે. ઘણી સ્ત્રીઓ જેન્ટલ સેક્સ ઈચ્છે છે જ્યારે અમુક સ્ત્રીઓ જ પોર્નસ્ટાર જેવુ સેક્સ માણવા માંગતી હોય છે. એક સમયે બે પુરુષો દ્વારા અપાતા સંતોષનો વિચાર સ્ત્રીઓને સેક્સી, નોટી અને બિચી હોવાનો અનુભવ કરાવે છે. 3. પુરુષની ઉપર ચઢીને સેક્સ માણવાની કલ્પના હવેની સ્ત્રીઓ નિર્બળ અને શાંત રહેવામાં નથી માનતી તેઓ પથારીમાં પણ આગેવાની લઈને આગળ વધવા માંગે છે. તેઓ પુરુષોને બાનમાં લઈને તેમને પોતાની આગળ ઝુકાવવાની કલ્પના કરે છે. તેઓ ઈચ્છે છે કે જેમ અત્યાર સુધી સ્ત્રીઓ પુરુષોની ઈચ્છાને વશ થઈને પોતાની મરજી ચલાવતા હતા તેમ હવે તે પોતે પુરુષને વશમાં લઈને પોતાની મરજી અનુસાર સેક્સ માણવા માંગે છે.