શું કેસર સેક્સ ડ્રાઈવ વધારે છે?

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈલાયચી, વિરયાળી, કેસર, જાયફળ વગેરે મસાલાઓ માત્ર મોંનો સ્વાદ નથી બદલતા પરંતુ સેક્સ લાઈફને પણ સ્પાઈસી બનાવે છે. તો તમારે એ વિશે જાણકારી રાખવી પણ જરૂરી છે.કેસર: બધા જ મસાલાઓમાં સૌથી મોંઘુ છે કેસર. આનો ઉપયોગ મોટેભાગે મિઠાઈ અને પુલાવમાં વપરાય છે કારણ કે તે ખોરાકનો સ્વાદ બદલવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. પણ કેસર માત્ર ભોજનનો સ્વાદ નથી વધરાતુ પણ સેક્સ હોર્મોન્સને પણ સક્રિય બનાવે છે. દૂધમાં જો કેસર ભેળવીને પીવામાં આવે તો સેક્સ લાઈફ રાતોરાત બદલાઈ શકે છે.વરિયાળી: વરિયાળીને પાચનક્રિયામાં સહાયક માનવામાં આવે છે. વરિયાળીના માત્ર દાણા જ ફાયદાકારક નથી પણ તેના પાન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તે સ્ત્રીઓ અને પુરુષોમાં સેક્સ ડ્રાઈવ વધારે છે. તે સ્ત્રીઓના એસ્ટ્રોજન હોર્મોન્સને એક્ટિવેટ કરે છે જેનાથી તેમની કામેચ્છા વધે છે. રાત્રે જમ્યા પછી તેને માઉથ ફ્રેશનરની જેમ ખાઓ અને જુઓ તેનો જાદુ.ઈલાયચી: દરેક ઘરની રસોઈમાં જોવા મળતુ ઈલાયચી ભોજનનો સ્વાદ બદલવાની ક્ષમતા ધરાવે છે. ઈલાયચીને મીઠાઈ અને નમકીન બધામાં વાપરી શકાય છે. પણ બહુ જ ઓછા લોકો જાણે છે કે તે સેક્સની ઈચ્છાને પણ જાગૃત કરે છે. ચા અથવા કોફીમાં ઈલાયચી ભેળવીને પીવાથી અથવા માઉથ ફ્રેશનરની જેમ વાપરી શકાય છે.જાયફળ: ભારતીય મસાલામાં જાયફળને વિયાગ્રાનો દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે તે કામોત્તેજનાને વધારે છે. માટે જ માંસાહારી ભોજનમાં સ્વાદ વધારવા માટે જાયફળ વપરાય છે. અન્ય મસાલા સાથે મિક્સ કરીને વાપરી શકાય છે. આ બહુ જ ગરમ હોય છે માટે ઠંડીથી પરેશાન લોકોને પણ જાયફળનો કાઢો પીવાની સલાહ અપાય છે. સેક્સ સંબંધી સમસ્યાઓથી પરેશાન લોકોને પણ ડોક્ટર ઘણી વાર જાયફળનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

Related Articles:

પહેલી કિસ યાદ છે કે પહેલુ સેક્સ?
સેક્સ દરમિયાન સ્ત્રી શું માંગે છે?
સેક્સ અને સ્વાભિમાનની રેસમાં કોણ આગળ?
પત્ની ઓરલ સેક્સ માટે ના પાડે તો....
સંત આપે છે સેક્સ ઉપદેશ
સેક્સ ટિપ્સ: ઠંડીમાં માણો હોટ સેક્સ!
સેક્સ માટે ના ન પાડી શકતી ટીનએજ યુવતીઓ
સેક્સ લાઈફને સ્પાઈસી બનાવે વિવિધ વિટામિન
સેક્સ દરમિયાન આપો પ્રેમીને પૂરો સાથ
સેક્સ માણ્યા બાદ તમે શું કરો છો?
સેક્સ દરમિયાન ઓનલાઈન...આને કહેવાય મલ્ટિટાસ્કિંગ