સેક્સ લાઈફને Wild બનાવશે આ ખાસ ટિપ્સ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયકોલોજીસ્ટ કહે છે લાલ રંગ શારીરિક ક્રિયાઓને તેજ કરે છે અને આંતરિક જીવનમાં ખુબજ ફાયદાકારક છે

જો આપ આપની સેક્સ ડ્રાઈવને વધુ હોટ એન્ડ સેક્સી બનાવવા ઈચ્છો છો તો બેડ પર લાલ રંગના કપડાં પહેરો. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે લાલ રંગને જોતા શારીરિક ક્ષમતા અને કામોતેજના વધી જાય છે.

ઈમોશન જર્નલમાં છપાયેલા લેખમાં વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં જણાવ્યું છે કે જ્યારે આપણી સામે લાલ રંગ હોય છે તો તે સમયે આપણી પ્રતિક્રિયા વધુ તેજ અને ઉત્તેજક બની જાય છે.

આ સંશોધન પ્રમાણે, ફક્ત બેડ પર જ નહીં પણ જે વ્યક્તિ જીવનમાં હતાશ થઈ ગયો હોય તેના માટે લાલ રંગનો ઉપયોગ ફાયદાકારક છે.

ન્યૂયોર્કના રોચેરસ્ટાર યુનિવર્સિટીમાં સાયકોલોજીસ્ટ એન્ડ્રુ ઈલિયટે જણાવ્યું છે કે તે તમારી શારીરિક ક્રિયાઓને પણ તેજ કરે છે તેથી તે આંતરિક જીવનમાં પણ ફાયદાકારક છે.

લાગે છે પત્નીના સ્તનમાં ગાંઠ છે તપાસ કેવી રીતે...
લિંગની લંબાઈ કે જાડાઈ સેક્સ લાઈફ માટે કેટલી...
શું ખરેખરમાં હસ્તમૈથુનથી નબળાઈ આવે?
પત્નીને સ્તનમાં કંઈક ઉપસેલું અનુભવાય છે, ડર...
શિશ્નોત્થાન થયા વગર જ ડિસચાર્જ થાય તો તકલીફ...
બોયફ્રેન્ડના અનેક છોકરીઓ સાથે શારીરિક સંબંધ...
પતિને સંતોષ મળી જાય છે પણ મને નહીં, શું કરું?
ઓરલ સેક્સ માણવાથી HIVનો ખતરો થઈ શકે?
જાણો છો? કેવા પુરુષો પાર્ટનરને ઝડપથી સંતુષ્ટ...
આવી મહિલાઓ હોય છે બેડરૂમમાં ખૂબ જ 'વાઈલ્ડ'