તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સેક્સ લાઈફને વધુ હેલ્ધી બનાવવા વૈજ્ઞાનિકે શોધી ખાસ 'ડિવાઈઝ'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-વૈજ્ઞાનિકોનો દાવો, આ ડિવાઈઝ સેક્સમાં વધુ રસ જગાડશેવિયાગ્રા અને સેક્સ પિલ્સના સાઈડ ઈફેક્ટ જોઈ વૈજ્ઞાનિકોએ આજકાલ એક એવુ ડિવાઈઝ બનાવ્યું છે જે સેક્સલાઈફને લાંબા સમય સુધી સ્પાઈસી બનાવી રાખે છે.વૈજ્ઞાનિકો આજકાલ એક એવી ડિવાઈઝ પર કામ કરી રહ્યાં છે જે મગજમાં ફિટ કરવામાં આવશે અને તેનાથી સેક્સનો આનંદ કેટલાંય ગણો વધી જશે. વૈજ્ઞાનિકોએ તેનું નામ પણ સેક્સ ચિપ આપ્યું છે.હાલમાં એક્સપિરિમેન્ટ રૂપે આ ચિપને એક એવી મહિલાના મગજમાં ઈમ્પલાન્ટ કરવામાં આવી છે જેને સેક્સ માણવામાં કોઈ જ ઈન્ટરેસ્ટ નથી.પણ આ ચિપ લગાવ્યાં બાદ તેની સેક્સ સંબંધીત ઈચ્છાઓમાં ઝડપથી વધારો થયો છે. જ્યારે આ ચીપ કાઢી નાખવામાં આવી ત્યારે તે સામાન્ય લાઈફ અને સેક્સ લાઈફ સાથે સામંજસ્ય સ્થાપવામાં નિષ્ફળ રહી હતી.ઓક્સફોર્ડમાં જ્હોન રેડક્લિફ હોસ્પિટલમાં પ્રોફેસર ટીપૂ અજીજનું કહેવું છે કે સેક્સ ચિપ આગામી 10 વર્ષ સુધીમાં પર્ફેક્ટલી ઈમ્પલાન્ટ થઈ જશે. આ ટેક્નોલોજી વાયરલેસ હશે અને સેલ્ફ પાવર્ડ બ્રેન ચિપ્સની મદદથી ચાલશે.

કેમ ઘણી વખત સ્ત્રીઓ 'ઓર્ગેઝમ'નો અનુભવ નથી કરી...
શિયાળામાં ડેન્ડ્રફથી પરેશાન છો? આ ટિપ્સ...
2011માં છવાયેલો રહ્યો વિક્ટોરિયા સિક્રેટનો જલવો
આ તસવીરો જોઈ આપ તેમને 'સેક્સી' કેહશો?
આ છે દુનિયાના 10 સૌથી ધનિક ટીનએજર્સ સ્ટાર્સ..!આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો