સેક્સ સમયે પુરૂષોને ન ગમતી મહિલાઓની કેટલીક આદતો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો તમે એવી સ્ત્રીઓમાંની એક છો જે જાણવા માંગે છે કે તેઓ પોતાના પુરુષને પૂરતો સંતોષ આપી શકે છે કે નહીં અથવા તમને એ વાતનો ડર હોય કે તમારી કઈ હરકતને કારણે એનો મૂડ ખરાબ થઈ જશે, તો ખાસ આપના માટે અમે અહીં કેટલાક રહસ્યો આપીએ છીએ જેનાથી તમે જાણી શકશો કે સેક્સ દરમ્યાન પુરુષને કઈ વાતો નથી ગમતી.

- પુરુષોને સેક્સ દરમ્યાન ન ગમતી વાતોમાં સૌથી મોટી એ હોય છે જ્યારે સ્ત્રી સેક્સ દરમ્યાન પથારીમાં સૂન પડી રહે છે. સેક્સ દરમ્યાન અમુક સ્ત્રીઓ કંઈ જ નથી કરતી, તેઓ ફક્ત સૂઈ જ રહે છે અને આનંદ મેળવવાની આશા રાખે છે. આ સૌથી ખરાબ વાત છે અને પુરુષોને એ બિલકુલ પસંદ નથી.

- ઘણી સ્ત્રીઓ એવુ વિચારતી હોય છે કે પુરુષોને કોઈ કિસ કરે એ ના ગમે. પણ તેનાથી તદ્દન વિરુધ્ધ, પુરુષોને પણ કોઈ કિસ કરે એ એટલુ જ ગમે જેટલુ કે કોઈ સ્ત્રીને ગમે. કિસ પુરુષોને પણ ઉત્તેજીત કરી શકે છે.

- સ્ત્રી જ્યારે કારણ વગર પોતાના જ શરીરની ટીકા કરે ત્યારે પુરુષોને એ વાત નથી ગમતી હોતી. પુરુષોને આત્મવિશ્વાસ ધરાવતી સ્ત્રીઓ ગમે છે પણ તમારે આ આત્મવિશ્વાસ પથારીમાં પણ બતાવવો પડે.

- પુરુષોને એ વાત જરા પણ નથી ગમતી જ્યારે એ કંઈક પણ કરે ત્યારે દરેક વખતે એણે તમારી ચેષ્ટા ઉકેલવી પડે. એને ડર્યા વગર કહેતા રહો કે તમને કંઈ વાત ગમે છે અને તેણે આગળ શું કરવું જે તમને ગમશે. પુરુષોને એ વાત ખૂબ જ ગમે છે જ્યારે તમે એમને કહેતા રહો કે તમને શું ગમે છે. આનાથી એમનું એક દબાણ ઓછુ થાય છે જે તેઓ તમને કેવી રીતે ખુશ કરવા એ બાબતે અનુભવતા હોય છે.

- સેક્સ બાદ તુરંત જ પોતાને સ્વચ્છ કરવામાં ના લાગી જાઓ, કારણ કે આનાથી તમે આટલી મહેનતથી ઉભો કરેલો મૂડ ઓફ થઈ જશે. આરામ કરો અને પોતાના અનુભવ વિશે વાત કરો. પુરુષોને પોતાના કાર્યનો પ્રતિભાવ સાંભળવો ગમે છે. તો ભૂલ્યા વગર પ્રતિભાવ આપો નહીં તો તેમનો મૂડ ખરાબ થઈ શકે છે.

જેમ કે તમને હવે ખ્યાલ છે કે તમારા પુરુષને કેવી રીતે ખુશ કરવો, તો આજે રાત્રે એને એના જીવનનો સૌથી ઉત્તમ અનુભવ કરાવો.

લાગે છે પત્નીના સ્તનમાં ગાંઠ છે તપાસ કેવી રીતે...
લિંગની લંબાઈ કે જાડાઈ સેક્સ લાઈફ માટે કેટલી...
શું ખરેખરમાં હસ્તમૈથુનથી નબળાઈ આવે?
પત્નીને સ્તનમાં કંઈક ઉપસેલું અનુભવાય છે, ડર...
શિશ્નોત્થાન થયા વગર જ ડિસચાર્જ થાય તો તકલીફ...
પત્નીને નીચેના ભાગમાં અસહ્ય દુખાવો રહે છે, શું...
બોયફ્રેન્ડના અનેક છોકરીઓ સાથે શારીરિક સંબંધ...
પતિને સંતોષ મળી જાય છે પણ મને નહીં, શું કરું?
ઓરલ સેક્સ માણવાથી HIVનો ખતરો થઈ શકે?
જાણો છો? કેવા પુરુષો પાર્ટનરને ઝડપથી સંતુષ્ટ...
આવી મહિલાઓ હોય છે બેડરૂમમાં ખૂબ જ 'વાઈલ્ડ'
પુરુષોની જેમ મહિલાઓને પણ ગમે છે 'ઓરલ સેક્સ'