તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સિન્થેટિક બ્લડ બની શકશે!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજ્ઞાનીઓએ એવા પાર્ટિકલ્સવિકસિત કર્યા છે, જેના ગુણ લાલ રક્ત કોષોના ગુણો જેવા છે. વિજ્ઞાનીઓની આ સફળતાએ સિન્થેટિક બ્લડ બનાવવાની દિશાનો માર્ગ ખોલી દીધો છે. આ નવા સંશોધનથી કેન્સર જેવા જીવલેણ રોગોના વધુ સારા ઇલાજનો માર્ગ પણ મોકળો થશે. નોર્થ કેરોલિના યુનિવર્સિટીના સંશોધકોએ ‘પ્રિન્ટ’ નામની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને હાઇડ્રોજેલ પાર્ટિકલ્સબનાવ્યા છે. તેમનો આકાર, પ્રકાર અને ફ્લેક્સિબિલિટી લગભગ લાલ કોષો જેવી જ છે. આ ગુણોને કારણે આ પાર્ટિકલ શરીરમાં વધુ સમય સુધી સકર્યુંલેટ થઇ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો