તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્સ કરવાથી બ્રેકઅપ બચી શકે?

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાના સેક્સ કોલમિસ્ટના કહેવા અનુસાર બ્રેકઅપ સમયે સેક્સ માણવાથી હૃદય વધુ દુખી શકે છે. બ્રેકઅપ સેક્સ મતલબ પ્રેમી-પ્રેમિકા જ્યારે અલગ થવાનુ નક્કી કરી ચૂક્યા હોય છે પણ એક છેલ્લી વાર સેક્સ માણવા માંગતા હોય છે.સંબંધો તૂટવાનુ દુખ બહુ જ અસહ્ય હોય છે. બ્રેકઅપ સેક્સને કારણે આ દુખ થોડા સમય માટે ઓછુ થાય છે પણ, લાંબા ગાળે તે તૂટેલા દિલને જોડાવામાં કોઈ સહાયતા નથી કરી શકતું.પોતાનુ ધ્યાન બીજી વસ્તુ પર કેન્દ્રિત કરવુ એ બધુ ભૂલવા માટેના ઉપાયો છે પણ સેક્સ નહીં. ખાસ કરીને જે લોકો સંવેદનશીલ, લાગણીશીલ હોય છે અને જેઓ આશા રાખે છે કે સંબંધો ટકી શકશે તેઓ માટે બ્રેકઅપ સેક્સ દુખદાયી છે.વર્તમાનમાંથી ભૂતકાળની લાગણીઓને અલગ કરવાથી બ્રેકઅપનુ દુખ ઓછુ કરી શકાય છે અને તે આશા, દિશા અને દ્રષ્ટિ મેળવવામાં મદદ કરે છે.

Related Articles:

મેકઅપ ન કરવાથી થઈ શકે બ્રેકઅપ!