તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુરુષોને સેક્સ ટિપ્સ આપતી ખાસ વેબસાઈટ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'મેનઓફધહાઉસ.કોમ' નામની વેબસાઈટ પુરુષોએ સ્ત્રીઓને કેવી રીતે આકર્ષવી અને કામુક કરવી તે માટેની સલાહ આપે છે. આ વેબસાઈટ અમેરિકન કન્ઝ્યુમર પ્રોડક્ટ બનાવતી મોટી કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલે લોન્ચ કરી છે.આ સાઈટ ઘણા અલગ અલગ વિષયો પર સલાહ આપે છે જેમ કે બર્ગર બનાવવા, ટોઈલેટ સાફ કરવા બાબતે, બાળકોને સાચવવા વિશે અને સેક્સ વિશે પણ.સાઈટ પર લખવામાં આવ્યુ છે કે "જો તમે કોઈ હોટ સ્ત્રીને તમારી સામે એક પોર્ન સ્ટારની જેમ જોવા માંગતા હોવ તો પહેલા તો તેની સાથે થોડો સમય ગાળીને તેને તે સ્થાને લઈ આવો. તમારી અંદર રહેલા પુરુષને અમે બહાર લાવીશું." આ સિવાય સાઈટ પર જીલેટ રેઝર, હેડ એન્ડ શોલ્ડર્સ શેમ્પુ અને કંપનીના અન્ય પ્રોડક્ટ્સની જાહેરાત કરવામાં આવે છે.જેની થરિંગટન કે જે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ પ્રોડક્શનની પ્રવક્તા છે તે કહે છે કે, "અમે બધા જ પુરુષો સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સંબંધો અને સેક્સ એ પણ પુરુષના જીવનનો હિસ્સો છે."

Related Articles:

જો સેક્સ ડ્રાઈવ હોય હાઈ તો બની શકો પરફેક્ટ ગર્લફ્રેન્ડ
રાત્રે સેક્સ સિવાય કરવા જેવી રોમાંચક પ્રવૃતિઓ
સેક્સ દરમિયાન શું વિચારે છે પુરુષો?
શું કેસર સેક્સ ડ્રાઈવ વધારે છે?
પતિ કોન્ડોમ વગર જ સેક્સ માણવા માંગે ત્યારે...
પહેલી કિસ યાદ છે કે પહેલુ સેક્સ?
સેક્સ દરમિયાન સ્ત્રી શું માંગે છે?