પહેલી કિસ યાદ છે કે પહેલુ સેક્સ?

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શું તમને યાદ છે તમે ક્યારે પહેલી વાર સેક્સ માણ્યુ હતું? કે પછી તમને યાદ છે તમે પહેલી વાર રોમેન્ટિક કિસ ક્યારે કરી હતી? બાઈકની પાછળ છુપાઈને કરવામાં આવી હોય કે પછી કોલેજની પ્રોમનાઈટ પાર્ટીમાં કરવામાં આવી હોય, પહેલી વારની એ રોમેન્ટિક કિસ તમને પહેલી વારના સેક્સ કરતા વધુ યાદ રહે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આપણે પહેલી કિસ વિશેની 90 ટકા બાબતો આપણને પહેલી વારના સેક્સ કરતા વધુ યાદ રહે છે. પણ આ કળા વધુ જટિલ હોવાથી વૈજ્ઞાનિક શેરિલ ક્રિશેનબૌમએ એક આખુ પુસ્તક 'ધ સાયન્સ ઓફ કિસિંગ: વોટ અવર લિપ્સ આર ટેલિંગ અસ' લખ્યુ છે. સ્ત્રીઓ સંબંધની સૂચકતા એક કિસના આધારે ઉકેલતી હોય છે જેના કારણે ઘણી વાર ગેરસમજણ પણ ઊભી થતી હોય છે. પુરુષો બહુ જ ઉત્તેજીત કિસર હોય છે કારણ કે તેઓમાં ટેસ્ટોસ્ટેરોનનો વધુ સ્ત્રાવ થાય છે. ટૂંક સમય માટે પણ વારેવારે કરેલી કિસ દરમિયાન સ્ત્રીના શરીરમાં જતા ટેસ્ટોસ્ટેરોન સ્ત્રીને વધારે ઉત્તેજીત કરી મૂકે છે.

Related Articles:
સેક્સ દરમિયાન સ્ત્રી શું માંગે છે?
સેક્સ અને સ્વાભિમાનની રેસમાં કોણ આગળ?
પત્ની ઓરલ સેક્સ માટે ના પાડે તો....
સંત આપે છે સેક્સ ઉપદેશ
સેક્સ ટિપ્સ: ઠંડીમાં માણો હોટ સેક્સ!
સેક્સ માટે ના ન પાડી શકતી ટીનએજ યુવતીઓ
સેક્સ લાઈફને સ્પાઈસી બનાવે વિવિધ વિટામિન
સેક્સ દરમિયાન આપો પ્રેમીને પૂરો સાથ
સેક્સ માણ્યા બાદ તમે શું કરો છો?
સેક્સ દરમિયાન ઓનલાઈન...આને કહેવાય મલ્ટિટાસ્કિંગ
નહીં માણી શકો સેક્સ હવે હનીમૂન ફ્લાઈટમાં
ઓરલ સેક્સ માટે બેસ્ટ ફોરપ્લે આસન
સેક્સ માણ્યા બાદ ગર્ભનિરોધક લેતા પહેલા ચેતજો
સેક્સ માણો અને દિવાસ્વપ્ન ટાળો