ઓરલ સેક્સ માણવાથી HIVનો ખતરો થઈ શકે?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-હું અને મારી પત્ની સંભોગ દરમિયાન ઓરલ માણવાની ઇચ્છાઓ થાય છે, પરંતુ એચઆઇવી-એઇડ્સના ડરથી અમે તેનાથી દૂર રહીએ છીએ. ઓરલ વિશે વિસ્તૃત જાણકારી આપીને તેનાથી એઇડ્સ થાય કે નહીં તેની સ્પષ્ટ જાણકારી આપશો.

ઓરલ દરમિયાન જો સામેવાળી વ્યક્તિના મોંમાં ચાંદા પડેલ હોય કે અલ્સર થયેલ હોય અને તે વ્યક્તિ એચઆઈવી પોઝીટીવી હોય તો તે સમયે ઈન્દ્રિય પર ઈજા થાય તો એચઆઈવી થવાની શક્યતા રહેલ છે. વિર્યની અંદર તેમજ મોંમા રહેલા સલાઈવા (થુંક)ની અંદર પણ એચાઈવીના વાયરસ રોગ વાળી વ્યક્તિમાં જોવા મળે છે.

પરતું એચઆઈવી થવા માટે માત્ર તે વ્યક્તિનો સંપર્ક જ જરૂરી નથી પણ કેટલાં પ્રકારમાં વાયરસ સામે વાળી વ્યક્તિમાં પ્રવેશે છે તે પણ ખુબજ અગત્યની વસ્તુ છે. દુનિયામાં આજ સુધી માત્ર ઓરલ સેક્સ દ્વારા જ એચઆઈવી થયેલ હોય તેવો એકપણ કેસ નોંધાયો નથી. પણ કહેવાય છે ને 'ચેત તો નર હમેશાં સુખી' તે વાત ધ્યાનમાં રાખવી જોઈએ.

આપણા ભારત દેશમાં ઓરલ એક કાયદાકીય રીતે સજાને પાત્ર છે.


- મારી ઉંમર 29 વર્ષની છે મારા લગ્ન થઈ ગયા છે પણ મારી ઓફિસમાં એક છોકરી કામ કરે છે તે મને ખૂબ પસંદ છે અને અમારા વચ્ચે ફિઝીકલ રિલેશન પણ છે. હું જ્યારે પણ તેની સાથે રિલેશન બાંધુ છું ત્યારે મારી પત્નીથી દૂર હોવું છું. મને મારી પત્ની તરફથી એટલું સેટિસ્ફેક્શન નથી મળતું જેટલું મારી ગર્લફ્રેન્ડ પાસેથી મળે છે. હું મારી પત્ની અને ગર્લફ્રેન્ડ બન્નેને ચાહુ છુ અને તેમના વગર નથી રહીં શકતો

જાતીય જીવનની અંદર 3 Rનું ખૂબ જ મહત્વ છે R- right (હક) તમારે કોની સાથે સંબંધ રાખવો ન રાખવો
R- risponcibility (જવાબદારી) તમે જે પણ સંબંધ રાખો છો તેનાથી તમારા અંગત જીવન કે સામાજીક જીવનમાં કોઈ મુશ્કેલી થાય તો તેની સંપૂર્ણ જવાબદારી તમારી પોતાની રહેશે

R-respect (સમ્માન) તમે જે પણ સંબંધ રાખો છો તેનાથી આપ આપની પોતાની કે અન્ય કોઈની નજરમાંથી સમ્માન તો ગુમાવી દેતા નથી ને.

જો આ ત્રણેય વાતોનું ધ્યાન રાખી કોઈપણ સંબંધ આગળ રાખવો જોઈએ.

આવી મહિલાઓ હોય છે બેડરૂમમાં ખૂબ જ 'વાઈલ્ડ'
પુરુષોની જેમ મહિલાઓને પણ ગમે છે 'ઓરલ સેક્સ'
સેક્સ લાઈફને વધુ રોમાંચક બનાવતી ટિપ્સ
સેક્સ લાઈફને વધુ ઉત્તેજક બનાવવા માણો 'Afterplay'
કામસૂત્ર સૂચવે છે સેક્સના 4 ખાસ આસન!
પહેલું માણેલું સેક્સ કોઈ ક્યારેય ભૂલતો નથી
For Men,બેડરૂમમાં મહિલાઓને આકર્ષતી 4 ટિપ્સ
લગ્ન પહેલાં સંબંધ બાંધવાનો આગ્રહ કરે છે, શું કરું
સ્ત્રીઓની આ 4 વાતો પુરુષોને કરી નાખે છે 'ઘેલા'
ફોરપ્લેમાં માણવાં છતાં ચરમસીમા નથી અનુભવી શકતી
વાંચો, સ્ત્રીઓને શું સૌથી વધુ આકર્ષે છે પુરુષોમાં
તમે કેમ માણો છો સેક્સ? લ્યો આ રહ્યાં કારણો