આવી મહિલાઓ સેક્સ બાબતે બેસ્ટ ફિલ કરાવે..!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક શોધમાં આ વાત સ્પષ્ટ થઈ ચુકી છે કે સુંદર સેક્સ ડિપ્રેશન જેવી બીમારીઓ દૂર કરે છે. તો હાલમાં થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ડિપ્રેશનની શીકાર મહિલાઓ સેક્સ મામલે ખૂબજ બેસ્ટ ફિલ કરાવે છે.

આ શોધમાં જાણવા મળ્યું છે કે મહિલાઓ ડિપ્રેશનના કારણે પરેશાન હોય છે પણ બેડરૂમમાં તેઓ ખૂબજ કુશળ હોય છે.

આ શોધમાં મોનાશ યુનિવર્સિટીએ આ સર્વે હાથ ધર્યો હતો. જે મુજબ ડિપ્રેશનથી પીડિત મહિલાઓ બેડરૂમમાં પુરુષોને રિઝાવવા કામિયાબ રહી હતી.

તેનું એક કારણ એ પણ હોઈ શકે કે સેક્સ દ્વારા તેઓ તેમનું ડિપ્રેશન દૂર કરવા ઈચ્છતી હોય. તે માટે વૈજ્ઞાનિકોએ મહિલાના એક ગ્રુપ પર આ સર્વે કર્યો હતો. જેમાં ડિપ્રેશન પિડીત અને સ્વસ્થ બન્ને પ્રકારની મહિલાઓ હતી જેમની ઉંમર 22થી 52 વર્ષની હતી.

સેક્સ સમયે પુરૂષોને ન ગમતી મહિલાઓની કેટલીક આદતો
સેક્સ લાઈફને Wild બનાવશે આ ખાસ ટિપ્સ
લાગે છે પત્નીના સ્તનમાં ગાંઠ છે તપાસ કેવી રીતે કરાવું?
લિંગની લંબાઈ કે જાડાઈ સેક્સ લાઈફ માટે કેટલી મહત્વની?
શું ખરેખરમાં હસ્તમૈથુનથી નબળાઈ આવે?
પત્નીને સ્તનમાં કંઈક ઉપસેલું અનુભવાય છે, ડર લાગે છે શુંકરું?
શિશ્નોત્થાન થયા વગર જ ડિસચાર્જ થાય તો તકલીફ થાય?
પત્નીને નીચેના ભાગમાં અસહ્ય દુખાવો રહે છે, શું કરું
બોયફ્રેન્ડના અનેક છોકરીઓ સાથે શારીરિક સંબંધ હતાં શું કરું?
પતિને સંતોષ મળી જાય છે પણ મને નહીં, શું કરું?
ઓરલ સેક્સ માણવાથી HIVનો ખતરો થઈ શકે?