તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્સ કરવાનો પણ કંટાળો આવે ખરો?

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શું તમને તમારી સેક્સી ગર્લફ્રેન્ડ સાથે સેક્સ માણવાનો કંટાળો આવે છે? જો તમે બ્રિટનમાં રહેતા હોવ તો તમે એકલા નથી જેને સેક્સ કરવાનો કંટાળો આવતો હોય. હાલમાં જ થયેલા એક અભ્યાસ અનુસાર 10માંથી 7 યુગલો સેક્સથી કંટાળી ગયા છે. બ્રિટનના 3000 લોકોના અભ્યાસ પરથી મળેલા તારણ અનુસાર, વ્યસ્ત સામાજિક જીવન, કામકાજ અને બાળકો અને ઘરની પાછળ ભાગવાને કારણે સેક્સ માણવાને બાજુ પર રાખી દે છે. બે તૃતયાંશ લોકોએ કબૂલ્યુ કે તેઓ પાસે અઠવાડિયાના અંતિમ દિવસે જ તેમની પાસે સેક્સ માણવા માટેનો સમય અને શક્તિ હોય છે કારણ કે બીજા દિવસે તેમણે સવારે વહેલા નથી ઉઠવાનુ હોતું.

Related Articles:
સેક્સ કરો અથવા 30 મિનીટ ચાલો
પુરુષોને સેક્સ ટિપ્સ આપતી ખાસ વેબસાઈટ
સેક્સ કરવાથી બ્રેકઅપ બચી શકે?
જો સેક્સ ડ્રાઈવ હોય હાઈ તો બની શકો પરફેક્ટ ગર્લફ્રેન્ડ
રાત્રે સેક્સ સિવાય કરવા જેવી રોમાંચક પ્રવૃતિઓ
સેક્સ દરમિયાન શું વિચારે છે પુરુષો?
શું કેસર સેક્સ ડ્રાઈવ વધારે છે?
પતિ કોન્ડોમ વગર જ સેક્સ માણવા માંગે ત્યારે...