તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્સ કરો અથવા 30 મિનીટ ચાલો

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિટનેસ માટે ભલે તમે સેક્સ કરતા હોવ પણ સંશોધકોનુ કહેવુ છે કે એક વાર સેક્સ કરવુ એ અડધા કલાક સુધી ચાલવા બરાબર છે. આનાથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બિમારી થવાની સંભાવના નથી રહેતી. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે 30 મિનીટ સુધી ચાલવામાં જેટલી કેલરી બળે છે તેટલી જ કેલરી એક વાર સેક્સ કરવાથી બળે છે. આનાથી શરીરમાં ચરબી જમા નથી થતી અને જાડા થવાની સંભાવના પણ નથી રહેતી.

Related Articles:
પુરુષોને સેક્સ ટિપ્સ આપતી ખાસ વેબસાઈટ
સેક્સ કરવાથી બ્રેકઅપ બચી શકે?
જો સેક્સ ડ્રાઈવ હોય હાઈ તો બની શકો પરફેક્ટ ગર્લફ્રેન્ડ
રાત્રે સેક્સ સિવાય કરવા જેવી રોમાંચક પ્રવૃતિઓ
સેક્સ દરમિયાન શું વિચારે છે પુરુષો?
શું કેસર સેક્સ ડ્રાઈવ વધારે છે?
પતિ કોન્ડોમ વગર જ સેક્સ માણવા માંગે ત્યારે...
પહેલી કિસ યાદ છે કે પહેલુ સેક્સ?