રૂપાળી ગામની ગોરીનો દર્દે ડિસ્કો, દેશી-ગુજરાતી Mix Video

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતના લોકો આમ પણ દુનિયામાં રંગીલા મીજાજ માટે વખણાય છે. અને ગીતોને Re-mix બનાવવામાં કેવી રીતે પાછળ રહે? એવી જ રીતે કિંગખાન અને દિપીકા પદુકોણનું ઓમ શાંતિ ઓમ ફિલ્મ આવેલું જેમાં દિલ મે મેરે હૈ દર્દે ડિસ્કો ગીત ઘણું જ પ્રચલિત થયું હતુ અને અહીં એ હિન્દી ગીતનું ગુજરાતી વર્ઝન માટે જુઓ અહીં વીડિયો...