તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અને તે લૂંટારાએ કહ્યું કે, મને તારી રૂપવાન પત્ની અને પાણીદાર ઘોડી આપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેસલ-તોરલની કથા બહુ જાણીતી છે. કચ્છની ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડેજા અને સતી તોરલની લોક કથા આજે પણ એટલી જ લોકપ્રિય છે. આ લોકકથા પરથી એક ફિલ્મ પણ બની હતી જેને લોકોએ ખુબ વખાણી હતી.

આ લોકકથા છે 14મી સદીના મધ્ય સમયની. તેનું નામ હતું જેસલ. તે એક પ્રબળ પરાક્રમીને શક્તિશાળી લૂંટારો હતો. ગમે તે કારણે કે અકારણે લોકોને રહેંસી નાખવા એ તેને મન રમત વાત હતી. પરાક્રમના અભિમાને, વિજયના કેફમાં તે ઉત્તરોત્તર બેફામ બનતો જતો હતો.

જેસલ-તોરલની કથા વાંચવા આગળ ક્લિક કરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો