એટલો પાતળો છે આ સ્માર્ટફોન..1 હાથમાં સમાઇ જશે 10 ફોન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોફ્ટવેર અને હાર્ડવેરઃ -ઓપ્પ ફાઇન્ડરમાં 4.3 ઇંચની એમોલેડ સ્ક્રીન -8 મેગાપિક્સલનો કેમેરા, જે 1080 પિક્સલની ક્વોલિટીનો વીડિયો શૂટ કરી શકે છે -વીડિયો ચેટિંગ માટે 1.3 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા -1 જીબી રેમ, 16 જીબી ઇનબિલ્ટ મેમરી -1.5 ગીગીહર્ટઝનું ડ્યુઅલ કોર પ્રોસેસર -બ્લુટૂથ, વાઇફાઇ ચીનની કંપની ઓપ્પોએ દુનિયાનો સૌથી પાતળો સ્માર્ટફોન બનાવવાનો દાવો કર્યો છે. ઓપ્પ ફાઇન્ડર નામનો આ સ્માર્ટફોન ફક્ત 6.68 મીમી જાડાઇ ધરાવે છે. અત્યાર સુધી હ્યુવાઇના એસેન્ટને સૌથી પાતળા સ્માર્ટફોનનો દરજ્જો મળેલો હતો.
Related Articles:

રેડિએશનની માત્રા દેખાડતો દુનિયાનો સૌથી પહેલો મોબાઇલ
દુનિયાનું સૌથી મોંઘુ અને હીરા જડિત બર્ગર, જુઓ તસવીરોમાં!
Facebookના મોબાઇલ પર ફેસબુક જોવા થઇ જાઓ તૈયાર!
ટીશર્ટ ચાર્જ કરશે તમારો મોબાઇલ