સ્માર્ટફોનની હોડ હજું ચાલુ છે. નવા સ્માર્ટફોન દર સપ્તાહે બજારમાં આવી રહ્યા છે. કોઇનું પ્રોસેસર જબરદસ્ત છે, તો કોઇની સ્ક્રીન આકર્ષક છે. પણ સમાચારોમાં તો મોટા ભાગે મોંઘા મોબાઇલ ફોન છવાયેલા રહે છે અને આપણે તેમના વિશે જ સાંભળવાનું પસંદ કરે છે. પણ સામાન્ય વ્યક્તિને જોઇએ છે એક એવો સ્માર્ટફોન, જે તેનાં બજેટમાં હોય અને તેમાં વધુને વધુ સારા ફીચર હોય. અહીં ફોટો ફીચરમાં એવા જ કેટલાક બજેટ ફોન અંગે રજૂઆત કરાઇ છે, જે તમારા ખિસ્સા પર ભારે નહીં પડે અને વધારે ફીચર્સ પણ આપશે.
Related Articles:
ડ્યુઅલ સિમ એન્ડ્રોઇડ સ્માર્ટફોન લેવો છે, તો આમને પણ જોઇ લો
દુનિયાભરનાં સ્માર્ટફોન બજાર પર આ ફોનનો છે દબદબો
મોટોરોલાનું પુનરાગમન, 3 હાઇ એન્ડ સ્માર્ટફોન કર્યા લોન્ચ
PHOTOS: અનેક ફીચર સાથે એકદમ સસ્તો સ્માર્ટફોન
સસ્તાથી માંડી મોંઘા સ્માર્ટફોન લાવી રહી છે Huawei
સેમસંગે ભારતમાં લોન્ચ કર્યા ઓછી કિંમતનાં બે ડ્યુઅલ સિમ સ્માર્ટફોન
સેમસંગે લોન્ચ કર્યો દુનિયાનો સૌથી પહેલો વિન્ડોઝ 8 સ્માર્ટફોન
PHOTOS: એલજી લાવી રહી છે તેનાં આ સ્માર્ટફોન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.