દુનિયાની સૌથી મોટી કંપની સેમસંગનો હીરો પ્લાસ બી159 સીડીએમએ ફોનને યુઝર્સ ફક્ત 1900 રૂપિયામાં જ ખરીદી શકશે. જી હા, ટેલિકોમ કંપની ટાટા ડોકોમો એ સેમસંગની સાથે મળીને આ ઓફર રજૂ કરી છે.
ફોનમાં ગ્રાહકોને ટાટા ઇન્ડિકોમ સિમ કનેક્શન ફ્રી મળશે. જો ફોનના ફીચરો પર જનર નાંખીએ તો સેમસંગ હીરો B159માં એડવાન્સ મોબાઇલ ટ્રેકરની સાથે 1000 ફોનબુક મેમોરી આપવામાં આવી છે. તેની સાથે જ ગ્રાહક ટાટા ઝોન થી કેટલીય આકર્ષક રિંગટોન અને વોલપેપર પણ ડાઉનલોડ કરી શકે છે.
ફોનમાં 3.86 સેમીની સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. હીરો પ્લસમાં 800 એમએએચ બેટરી આપવામાં આવી છે, જે 3 કલાકની બેટરી બેકપ આપે છે.
સેમસંગ હીરો પ્લસ B159માં આપવામાં આવેલા ફીચરો પર એક નજર
Related Articles:
ગજબનો છે આ સ્માર્ટફોન, જોઈ શકે છે દિવાલોની આરપાર
HTCનો ધમાકો, બે નવા સ્માર્ટફોન કર્યા લોન્ચ
જુઓ, માર્કેટમાં હવે ધૂમ મચાવશે આ લેટેસ્ટ પાવરફૂલ સ્માર્ટફોન
સેમસંગનો ધમાકો, લોન્ચ કર્યા બે જબરદસ્ત સ્માર્ટફોન
સેમસંગ ત્રીજી મે ના 'ત્રીજી પેઢી' માટે કરશે જોરદાર ધમાકો
નોકિયા લોન્ચ કરવા જઇ રહી છે આ જાદૂઇ મોબાઇલ!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.