સેમસંગ ગેલેક્સી એસ-3ના ફોટા થયા લીક!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેમસંગ 'ગેલેક્સી એસ-3' આવતા મહિને ભારતમાં દસ્તક આપી શકે છે. એવી ધારણા વ્યક્ત થઇ રહી હતી કે એપ્પલનો નવો સ્માર્ટફોન 'આઇફોન-5' અને ગેલેક્સ એસી-3 જોડે-જોડે જ લોન્ચ થવાના છે, પરંતુ પહેલાં ગેલેક્સી એસ-3 રજૂ કરીને સેમસંગે બાજી મારી લીધી. ગયા વર્ષે સેમસંગે ગેલેક્સી એસ-2એ આઇફોનને સ્માર્ટફોનના બજારમાં ટક્કર આપી હતી. આથી ગેલેક્સી એસ-3ને લઇને સ્માર્ટફોન બજારમાં ઘણી ગરમાગરમી છે.

સેમસંગ ગેલેક્સી એસ-3ના ફોટા લીક થયા છે, તે અમે અહીં પ્રસ્તુત કર્યા છે.