સેમસંગનો 'ડ્યુઅલ કીપેડ' સ્માર્ટફોન દેશમાં પ્રી ઓર્ડર માટે ઉપલબ્ધ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેમસંગનો ગેલેક્સી ચેટ બી5330 હવે ભારતમાં પ્રી ઓર્ડર માટે ઉપલબ્ધ છે. તેની કિંમત 8499 રૂપિયા છે. સેમસંગે આ સ્માર્ટફોન આ વર્ષે જુલાઇમાં લોન્ચ કર્યો હતો.

સેમસંગના આ નવા સ્માર્ટફોનમાં ટચસ્ક્રીનની સાથે ક્વાર્ટી કી-બોર્ડ પણ આપવામાં આવ્યું છે. આ ફોનનું QVGA ડિસ્પ્લે 3 ઇંચનું છે. તેમાં 2 મેગાપિક્સલનો કેમેરા અને 4જીબીની મેમરી છે. આ ફોનમાં 850 મેગાહર્ટઝનું પ્રોસેસર અને 512 એમબીની રેમ છે.

તસવીરોમાં જુઓ આ ફોનનો દેખાવ અને બીજી ખાસિયતો.


Related Articles:

દેશનાં ટેબલેટ માર્કેટમાં હરીફાઇ વધી, ચાર નવા સસ્તા ટેબલેટ લોન્ચ
સસ્તો, સ્ટાઇલિશ અને બ્રાન્ડેડ સ્માર્ટફોન ખરીદવો છે? આ રહ્યા વિકલ્પો
આઇફોન 5 ઉપરાંત એપલે લોન્ચ કરેલા આઇપોડ પણ જોવા જેવા છે
આ 3 ફોન ઉડાડી શકે છે લોન્ચ થનારા આઇફોન 5ની ઉંઘ
ડ્યુઅલ સિમ એન્ડ્રોઇડ સ્માર્ટફોન લેવો છે, તો આમને પણ જોઇ લો
દુનિયાભરનાં સ્માર્ટફોન બજાર પર આ ફોનનો છે દબદબો
મોટોરોલાનું પુનરાગમન, 3 હાઇ એન્ડ સ્માર્ટફોન કર્યા લોન્ચ
માઇક્રોમેક્સે નવી જાહેરાતમાં સેમસંગ સામે ફેંક્યો ખુલ્લો પડકાર