નોકિયાએ લોન્ચ કર્યા નવી ટેક્નોલોજી સાથેનાં બે ફોન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડ્યુઅલ સિમ અને નવી ટેક્નોલોજી સાથે ઇન્ટરનેટનો નવો અનુભવ પણ

નોકિયાએ ઇન્ટરનેટનાં અનુભવને સ્માર્ટ બનાવવા માટે પોતાની આશા ટચ ફોનની રેન્જમાં વધારો કર્યો છે. આ સીરીઝમાં નવા ફોન છે, નોકિયા આશા 308 અને નોકિયા આશા 309. આ બંને ફોન નોકિયાની નવી વેબ સર્વિસ સાથે સ્માર્ટફોનને સંપૂર્ણ અનુભવ આપે છે.

નોકિયા આશા 308 ડ્યુઅલ સિમ ફોન છે, જ્યારે નોકિયા આશા 309 સિંગલ સિમ ફોન છે. કંપની આ બંને મોડેલ થકી ઓછી કિંમતે ઝડપી વેબ એક્સેસનું વચન આપે છે. (ફોટોઃ નોકિયા આશા 309)


Related Articles:

સ્માર્ટફોન પર ઉજવો ગણેશ ચતુર્થી, કરો ગણેશની પૂજા
HTCએ બે સ્માર્ટફોન લોન્ચ કરી એપલને ફેંક્યો પડકાર
એક જ કિંમતમાં મળશે આ ટેબલેટ અને સ્માર્ટફોન
આ બજેટ સ્માર્ટફોન આવતીકાલથી ખરીદી શકશો
મોટોરોલાએ લોન્ચ કર્યો સૌથી ઝડપી પ્રોસેસરવાળો સ્માર્ટફોન
વોઇસ કમાન્ડથી તસવીર લેતો સ્માર્ટફોન થયો લોન્ચ
સેમસંગનો ચેટ માટે ખાસ 'ડ્યુઅલ કીપેડ' સ્માર્ટફોન હવે ભારતમાં
સસ્તો અને સ્ટાઇલિશ સ્માર્ટફોન ખરીદવો છે? આ રહ્યા વિકલ્પો
નોકિયા માટે આશાસ્પદ હાઇ એન્ડ લૂમિયા 900 આવ્યો ભારતમાં
ડ્યુઅલ સિમ એન્ડ્રોઇડ સ્માર્ટફોન લેવો છે, તો આમને પણ જોઇ લો
દુનિયાભરનાં સ્માર્ટફોન બજાર પર આ ફોનનો છે દબદબો