આઇફોન 5 ઉપરાંત એપલે લોન્ચ કરેલા આઇપોડ પણ જોવા જેવા છે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલી ઇવેન્ટમાં એપલે પોતાનો નવો આઇફોન અને ઓપરેટિંગ સિસ્ટમ આઇઓએસ-6 પણ લોન્ચ કરી. આ ઉપરાંત એપલ લાવી છે એકદમ નવો આઇપોડ ટચ અને આઇપોડ નેનો. આ બંને આઇપોડ પણ ઇવેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. આ બંને આઇપોડનાં ફીચર અને ખાસિયતો શું છે, તેના પર એક ફોટો ફીચર રજૂ કરવામાં આવ્યું છે.
Related Articles:
આઇફોન 5ને બજારમાં આવતા અટકાવવા સેમસંગે કરી લીધી તૈયારી!
આઇફોન 5નું એક ફીચર તમને હાલ ઓર્ડર કરતા અટકાવી શકે છે
આ 3 ફોન ઉડાડી શકે છે લોન્ચ થનારા આઇફોન 5ની ઉંઘ
એપલ, સેમસંગ અને અન્ય ગેઝેટ્સ કેમ એક જેવાં દેખાય છે?
ગેલેક્સી S3એ આઇફોન 4sને પહેલી જ વાર વેચાણમાં આપી પછડાટ
સેમસંગની વધુ ચાર પ્રોડક્ટ્સને ઝપટમાં લેવા માંગે છે એપલ
એપલ, સેમસંગની હરોળમાં આવવા સોનીએ લોન્ચ કર્યું ટેબલેટ