મોટોરોલાએ લોન્ચ કર્યો સૌથી ઝડપી પ્રોસેસરવાળો સ્માર્ટફોન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટોરોલાએ એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. યુરોપ અને લેટિન અમેરિકા માટે બનાવાયેલો આ મોબાઇલ દુનિયાની સૌથી મોટી ચિપ બનાવતી કંપની ઇન્ટેલ સાથેની હિસ્સેદારી સાથે બનાવાયેલો છે. 4.3 ઇંચનાં ડિસ્પ્લે સાથે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર ચાલતા આ ફોનનું નામ છે Razr i. ઇન્ટેલ કોમ્પ્યુટર અને લેપટોપ માટે ચિપ બનાવે છે અને સ્માર્ટફોનમાં ઇન્ટેલ ચિપ પહેલી વાર કરાયો છે. ઇન્ટેલે મોટોરોલા માટે Intel Medfield smartphone પ્રોસેસર બનાવ્યું છે, જે 2 ગીગાહર્ટઝનું છે અને હાલના ફોનમાં આવતા 1.6 GHzનાં પ્રોસેસર કરતા વધુ ઝડપી છે. ફોટો ફીચરમાં જુઓ કેવો છે મોટોરોલાનો સૌથી ઝડપી પ્રોસેસરવાળો નવો સ્માર્ટફોન..
Related Articles:
વોઇસ કમાન્ડથી તસવીર લેતો સ્માર્ટફોન થયો લોન્ચ
સેમસંગનો ચેટ માટે ખાસ \'ડ્યુઅલ કીપેડ\' સ્માર્ટફોન હવે ભારતમાં
સસ્તો અને સ્ટાઇલિશ સ્માર્ટફોન ખરીદવો છે? આ રહ્યા વિકલ્પો
ડ્યુઅલ સિમ એન્ડ્રોઇડ સ્માર્ટફોન લેવો છે, તો આમને પણ જોઇ લો
દુનિયાભરનાં સ્માર્ટફોન બજાર પર આ ફોનનો છે દબદબો
મોટોરોલાનું પુનરાગમન, 3 હાઇ એન્ડ સ્માર્ટફોન કર્યા લોન્ચ
PHOTOS: અનેક ફીચર સાથે એકદમ સસ્તો સ્માર્ટફોન
એપલને ટક્કર આપશે એમેઝોન, મોટોરોલા અને માઇક્રોસોફ્ટ!
સેમસંગે ભારતમાં લોન્ચ કર્યા ઓછી કિંમતનાં બે ડ્યુઅલ સિમ સ્માર્ટફોન
સસ્તામાં સ્માર્ટફોન ખરીદવો છે? તો આ વિકલ્પ પણ જોઇ લો
સેમસંગે લોન્ચ કર્યો દુનિયાનો સૌથી પહેલો વિન્ડોઝ 8 સ્માર્ટફોન