સ્માર્ટફોન પર ઉજવો ગણેશ ચતુર્થી, કરો ગણેશની પૂજા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશ ચતુર્થીનો આરંભ થઇ ગયો છે. તમે પણ તમારા સ્માર્ટફોન પર ગણેશોત્સવને ઉજવી શકો છો. તેના માટે તમારે "Ganesh Pooja Live Wallpaper" મોબાઇલ એપનો ઉપયોગ કરવાનો છે, વિનામૂલ્યે ઉપલબ્ધ આ એપ તમને સુંદર ચમકતું વોલપેપર તમારી સમક્ષ એક પછી એક આવતી મીણબત્તીઓ સાથેનું પોતાની જાતે ખસતું પૂજા ટેબલ રજૂં કરે છે. તમે વોલપેપરની સાઇઝ અને સ્પીડને સેટ કરી શકો છો. તમે આ વોલપેપરને તમારા એસડી કાર્ડમાં સેવ પણ કરી શકો છો. વોલપેપરને ફેસબુક, ટ્વિટર, ઇમેલ કે ટેક્સટ મેસેજ થકી તમારા મિત્રો સાથે શેર પણ કરી શકો છો. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ માટે મફતમાં ઉપલબ્ધ છે.
Related Articles:
રામ,કૃષ્ણનાં ભક્તો અને બાળકો માટેનાં ખાસ મોબાઇલ એપ
આઇફોન માટે યુટ્યુબે ખાસ એપ લોન્ચ કર્યું
શોપિંગ, વોર ગેમ અને કુકિંગના શોખિનો માટે મોબાઇલ એપ્સ
આ એપ તમારા ફોનને બનાવી દેશે ડોક્યુમેન્ટ સ્કેનર, એ પણ મફતમાં