ફીચરથી લદાયેલો બજેટ સ્માર્ટફોન, આવતીકાલથી ખરીદી શકશો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેમસંગ સામેની પોતાની “Why Y? Ad campaign” પછી માઇક્રોમેક્સ પોતાનો ઓછી કિંમતનો સ્માર્ટફોન લોન્ચ કરવા તૈયાર છે, જેની કિંમત 3800 રૂપિયા હશે. દેશની મોબાઇલ બનાવતી કંપની માઇક્રોમેક્સ નવો એ25 ફોન લોન્ચ કરી રહી છે, જે બજેટફોન હોવા છતાં પાવરફુલ ડ્યુઅલ સિમ ફોન છે. આ ફોનને તમે ઇ-કોમર્સ સાઇટ Saholic પર આવતીકાલથી ખરીદી શકો છો.


Related Articles:

સ્માર્ટફોન પર ઉજવો ગણેશ ચતુર્થી, કરો ગણેશની પૂજા
HTCએ બે સ્માર્ટફોન લોન્ચ કરી એપલ, સેમસંગને ફેંક્યો પડકાર
એક જ કિંમતમાં મળશે આ ટેબલેટ અને સ્માર્ટફોન
મોટોરોલાએ લોન્ચ કર્યો સૌથી ઝડપી પ્રોસેસરવાળો સ્માર્ટફોન
વોઇસ કમાન્ડથી તસવીર લેતો સ્માર્ટફોન થયો લોન્ચ
સેમસંગનો ચેટ માટે ખાસ 'ડ્યુઅલ કીપેડ' સ્માર્ટફોન હવે ભારતમાં
સસ્તો અને સ્ટાઇલિશ સ્માર્ટફોન ખરીદવો છે? આ રહ્યા વિકલ્પો
ડ્યુઅલ સિમ એન્ડ્રોઇડ સ્માર્ટફોન લેવો છે, તો આમને પણ જોઇ લો
દુનિયાભરનાં સ્માર્ટફોન બજાર પર આ ફોનનો છે દબદબો