વોઇસ કમાન્ડથી તસવીર લેતો સ્માર્ટફોન થયો લોન્ચ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એપલનાં આઇફોન અને સેમસંગના ગેલેક્સી 3 સામે આવી શકે પડકાર

એલજી ઇલેક્ટ્રોનિક્સે પોતાની નવી હાઇએન્ડ સ્માર્ટફોન સીરીઝમાં આજે ઓપ્ટિમસ જી લોન્ચ કર્યો છે. સેમસંગ અને એપલ સામેની હરીફાઇની તૈયારીમાં એલજીનો આ સ્માર્ટફોન શક્તિશાળી હાર્ડવેર અપગ્રેડેશન સાથે છે.

હજુ સુધી એલજી સ્માર્ટફોનનાં વ્યવસાયમાં બહુ સફળ નથી રહી. હવે એલજીને આશા છે કે તેનો ઓપ્ટિમસ જી, મોટોરોલા, એચટીસી અને ઝેડટીઇ જેવી કંપનીઓને સ્પર્ધા આપવામાં મદદ કરશે.

ઓપ્ટિમસ જીનાં ફીચર અને કિંમત જાણવા આગળ ક્લિક કરો...


Related Articles:

સેમસંગનો ચેટ માટે ખાસ 'ડ્યુઅલ કીપેડ' સ્માર્ટફોન ભારતમાં
સસ્તો અને સ્ટાઇલિશ સ્માર્ટફોન ખરીદવો છે? આ રહ્યા વિકલ્પો
ડ્યુઅલ સિમ સ્માર્ટફોન લેવો છે, તો આમને પણ જોઇ લો
દુનિયાભરનાં સ્માર્ટફોન બજાર પર આ ફોનનો છે દબદબો
મોટોરોલાનું પુનરાગમન, 3 હાઇ એન્ડ સ્માર્ટફોન કર્યા લોન્ચ
માઇક્રોમેક્સે નવી જાહેરાતમાં સેમસંગ સામે ફેંક્યો ખુલ્લો પડકાર
PHOTOS: અનેક ફીચર સાથે એકદમ સસ્તો સ્માર્ટફોન
સસ્તાથી માંડી મોંઘા સ્માર્ટફોન લાવી રહી છે Huawei
સેમસંગે ભારતમાં લોન્ચ કર્યા ઓછી કિંમતનાં બે ડ્યુઅલ સિમ સ્માર્ટફોન
સસ્તામાં સ્માર્ટફોન ખરીદવો છે? તો આ વિકલ્પ પણ જોઇ લો
એપલ, સેમસંગ અને અન્ય ગેઝેટ્સ કેમ એક જેવાં દેખાય છે?