સેમસંગ Galaxy S III, ઇન્ટરનેટ વગર ટ્રાન્સફર થશે ફાઇલ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોબાઇલ ફોનના બજારમાં નોકિયાને તાજેતરમાં જ પછાડનાર સેમસંગે લંડનમાં ગુરૂવારના રોજ સ્માર્ટફોન ગેલેક્સી એસ 3 લોન્ચ કરી દીધો.

ગેલેક્સી એસ 3ને લઇને ઇન્ટરનેટ પર ચર્ચાનું બજાર ગરમ છે. ભારતમાં ફોનની લોન્ચિંગની તારીખ નક્કી નથી. પરંતુ આ સ્માર્ટફોન 29મી મે થી બ્રિટન અને બાદમાં અમેરિકામાં વેચાણ માટે ઉપલબ્ધ થશે.

ગેલેક્સી એસ 3ની ખાસિયતો પર એક નજર:

- 1280 x 720 પિક્સ રિઝોલ્યુશન વાળી 4.8 ઇંચ એચડી સુપર અમોલ્ડ ડિસ્પ્લે સ્ક્રીન
- ફ્લેશની સાથે 8 મેગાપિક્સલનો રિયર કેમેરા, 1.9 મેગાપિક્સલવાળો ફ્રન્ટ કેમેરા
- રિયર કેમેરા આઇફોન 4એસ અને એચટીસી વન એક્સ ને ટક્કર આપી રહ્યું છે. ગેલેક્સી એસ 3ને કેમેરા હંસીને સમજી શકે છે અને ચહેરો ઓળખી શકે છે
- વજન અંદાજે 133 ગ્રામ અને પહોળાઇ ફક્ત 8.6 મિલીમીટર - એંડ્રોયડ 4.0 વર્ઝન
- ક્વાડ કોર માઇક્રોપ્રોસેસર
- 1 જીબી રૈમની મેમરી
- આઇફોનની ટેકનિકીના તર્જ પર એસ વોયસ નામના વોયસ કમાંડની સુવિધા
- ફોનનો પાછળનો હિસ્સો સેરેમિક કે ધાતુની જગ્યા પ્લાસ્ટિકથી બની છે
- એસ બીમની સુવિધા તેનાથી 1જીબીની ફાઇલ અન્ય એસ 3 ફોનમાં ઇન્ટરનેટ કે વાઇફાઇના વગર ટ્રાન્સફર કરી શકાય છે
- આઇફોનના ઘણા પસંદ કરાયેલા ફ્લિપબોર્ડનો ઉપયોગ આ ફોનમાં કરી શકાશે
- ગેલેક્સી એસ 3 સ્માર્ટફોનના દરેક ગ્રાહકોને 50 જીબીના ક્લાઉડ સ્ટોરેડ ડ્રોપબોક્સ અપાઇ રહ્યા છે

Related Articles:
iPhoneને આંખના કણાની જેમ કૂંચશે SAMSUNGનો મોબાઇલ
NOKIA દુનિયાનો પહેલો આવો મોબાઇલ કરશે ભારતમાં લોન્ચ
ફક્ત 1900 રૂપિયામાં સેમસંગ આપી રહ્યું છે આ ફોન
નોકિયાએ લોન્ચ કર્યો નવો ડ્યુઅલ સિમ ટચ એન્ડ ટાઇપ મોબાઇલ
લોન્ચ થઇ ગયું છે દુનિયાનું સૌથી સ્લિમ ટેબલેટ
દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં ટેબ્લેટ લોન્ચ કર્યા