જાપાન, ઓસ્ટ્રેલિયામાં આઇફોન 5 માટે લોકોએ લગાવી લાઇનો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુએસ, યુકે, કેનેડા, ફ્રાન્સ, જર્મનીમાં, જાપાન, ઓસ્ટ્રેલિયામાં આજે થયો લોન્ચ

પ્રી બુકિંગ ઓર્ડરોમાં મેળવેલી મોટી સફળતા પછી આઇફોન 5 જાપાન,ઓસ્ટ્રેલિયા, યુએસ, યુકે, કેનેડા, ફ્રાન્સ અને જર્મની, હોંગકોંગ જેવા દેશોનાં બજારોમાં આવ્યો છે. આઇફોન 5 ખરીદવા માટે આતુર ગ્રાહકોએ પોતાનાં હેન્ડસેટ લેવા માટે કલાકો સુધી લાંબી લાઇનો લગાવી રાહ જોઇ હતી.

તસવીરોમાં લોકોનું આઇફોન 5 માટેનું ગાંડપણ સ્પષ્ટ જોઇ શકાય છે-

આ જ પ્રમાણેનો માહોલ 2011માં આઇફોન 4એસનાં લોન્ચિંગ વખતે જોવા મળ્યો હતો. જ્યારે લોકોએ આ ફોન ખરીદવા માટે સ્ટોરની બહાર રાતથી જ ધામા નાંખ્યા હતા.


Related Articles:

સલમાનની જેમ તમે પણ અહીં મેળવી શકો છો આઇફોન 5!
આઇફોન 5 રિવ્યુઃ પરફેક્શનનો એક શ્રેષ્ઠ નમૂનો
HTCએ એપલ, સેમસંગને ફેંક્યો પડકાર
એપલ આઇફોન-૫ની ડિલિવરી હવે ઓક્ટોબરમાં
આઇફોન 5નો રેકોર્ડ, 24 કલાકમાં 20 લાખ ફોનનું બુકિંગ
દેશનાં ટેબલેટ માર્કેટમાં હરીફાઇ વધી, ચાર નવા સસ્તા ટેબલેટ લોન્ચ
આઇફોન-5 ખરીદો ત્યારે આ કવર પર પણ નાખી લેજો એક નજર