એપલનાં આઇફોન 5નાં પાંચ સિક્રેટ થયા જાહેર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એપલનાં આઇફોન 5નાં બેઝ મોડેલની પડતર એસેમ્બલિંગ સાથે મળીને કુલ 11000 રૂપિયા છે, તેમ માર્કેટ રિસર્ચ કંપની એચઆઇએસનો એક શરૂઆતનો અહેવાલ જણાવે છે. ઓલ થિંગ્સડીનાં એક અહેવાલ પ્રમાણે કંપનીએ કરેલું વિશ્લેષણ હજી પૂરું થયું નથી. પણ નવા આઇફોનની બનાવટ અંગે નવી નવી માહિતીનો ઉમેરો થઇ રહ્યો છે.
Related Articles:
આઇફોન 5 માટે લોકોનું દેખીતું ગાંડપણ, લગાવી લાંબી લાઇનો
ભારતમાં આઇફોન-5 ઓનલાઇન ખરીદી શકો છો
આઇફોન 5 રિવ્યુઃ પરફેક્શનનો એક શ્રેષ્ઠ નમૂનો
HTCએ બે સ્માર્ટફોન લોન્ચ કરી એપલ, સેમસંગને ફેંક્યો પડકાર
સેમસંગે એપલના આઇફોન 5ને પોતાની જાહેરાતમાં પછાડ્યો?
આઇફોન 5નો રેકોર્ડ, 24 કલાકમાં 20 લાખ ફોનનું બુકિંગ
આઇફોન 5ને મળ્યો મિશ્ર પ્રતિસાદ, જાણો દુનિયાભરનું મીડિયા શું કહે છે
આઇફોન 5 ઉપરાંત એપલે લોન્ચ કરેલા આઇપોડ પણ જોવા જેવા છે
આઇફોન 5ને બજારમાં આવતા અટકાવવા સેમસંગે કરી લીધી તૈયારી!