આઇફોન 5 રિવ્યુઃ પરફેક્શનનો એક શ્રેષ્ઠ નમૂનો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગયા સપ્તાહે લોન્ચ થયા પછી આઇફોન 5 વિષે ઘણું બધું લખાઇ ચૂક્યું છે. તેનાં ફીચરની ઘણી સરખામણી થઇ છે. અગત્યની વાત એ છે કે એપલનો આઇફોન 5 દૈનિક વપરાશ માટે ઉપયોગી ફોન છે. પ્રી ઓર્ડર શરૂ થયાનાં 24 કલાકમાં જ આ ફોનનાં 20 લાખ યુનિટ માટે પ્રી ઓર્ડર આવી ચૂક્યા છે. તેને જોઇને કહી શકાય તે તેમાં પરફેક્શન એક મર્યાદા સુધી છે. દૈનિક ઉપયોગની વાત કરીએ તો આઇફોન 5 દરેક રીતે સારો છે, તેમ ટેકક્રન્ચ જણાવે છે. તો જોઇએ ફોનનાં ફીચરની ઉંડાણપૂર્વકની સરખામણી અને સમીક્ષા.
Related Articles:
HTCએ બે સ્માર્ટફોન લોન્ચ કરી એપલ, સેમસંગને ફેંક્યો પડકાર
એપલ આઇફોન-૫ની ડિલિવરી હવે ઓક્ટોબરમાં
સેમસંગે એપલના આઇફોન 5ને પોતાની જાહેરાતમાં પછાડ્યો?
આઇફોન 5નો રેકોર્ડ, 24 કલાકમાં 20 લાખ ફોનનું બુકિંગ
ભારતીય ટેલીકોમ ઓપરેટરોને કેમ નથી આકર્ષી શક્યો નવો આઇફોન
આઇફોન 5ને મળ્યો મિશ્ર પ્રતિસાદ, જાણો દુનિયાભરનું મીડિયા શું કહે છે
આઇફોન 5 ઉપરાંત એપલે લોન્ચ કરેલા આઇપોડ પણ જોવા જેવા છે
આઇફોન 5ને બજારમાં આવતા અટકાવવા સેમસંગે કરી લીધી તૈયારી!
આઇફોન 5નું એક ફીચર તમને હાલ ઓર્ડર કરતા અટકાવી શકે છે