આઇફોન-5નું 16 જીબી વર્ઝન ભારતમાં ઓનલાઇન ઉપલબ્ધ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઇફોન 5 લોન્ચ તો થઇ ગયો છે અને આજથી લોકો પાસે પહોંચવાનો પણ શરૂ થયો છે, પણ ભારતે હજું રાહ જોવાની છે. આઇફોન 4એસ પણ અહીં પોતાનાં લોન્ચિંગનાં ઘણા દિવસો પછી આવ્યો હતો અને ઔપચારિક રીતે આઇફોન-5 પણ આટલી જ રાહ જોવડાવશે.આઇફોન-5 28 સપ્ટેમ્બરથી અન્ય દેશોમાં પહોંચવાનો શરૂ થશે. તેમાં ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ડેનમાર્ક, આયર્લેન્ડ, ઇટાલી, લક્ઝમબર્ગ અને ન્યુઝીલેન્ડ જેવા દેશો સામેલ છે. આ બધા દેશો પછી આવશે અન્ય દેશોનો વારો, જેમાં ભારત પણ સામેલ છે. આપણે દિવાળીની આસપાસનાં સમયની અપેક્ષા રાખી શકીએ છીએ.પણ, નિરાશ થવાની જરૂર નથી. ઇ-બે ઇન્ડિયા આઇફોન-5નાં 16 જીબીનાં મોડેલને (ફેક્ટરી અનલોક્ડ) ભારતમાં આપી રહ્યું છે. તમારે એના માટે આપવા પડશે પૂરા 1,29,500 રૂપિયા. તમે તેને ઇએમઆઇમાં પણ ખરીદી શકો છો અને ક્રેડિટ કાર્ડ ઓપ્શન પણ છે.
Related Articles:

આઇફોન 5 માટે લોકોનું દેખીતું ગાંડપણ, લગાવી લાંબી લાઇનો
સલમાનની જેમ તમે પણ અહીં મેળવી શકો છો આઇફોન 5!
આઇફોન 5 રિવ્યુઃ પરફેક્શનનો એક શ્રેષ્ઠ નમૂનો
HTCએ બે સ્માર્ટફોન લોન્ચ કરી એપલ, સેમસંગને ફેંક્યો પડકાર
એપલ આઇફોન-૫ની ડિલિવરી હવે ઓક્ટોબરમાં
સેમસંગે એપલના આઇફોન 5ને પોતાની જાહેરાતમાં પછાડ્યો?
આઇફોન 5નો રેકોર્ડ, 24 કલાકમાં 20 લાખ ફોનનું બુકિંગ
ભારતીય ટેલીકોમ ઓપરેટરોને કેમ નથી આકર્ષી શક્યો નવો આઇફોન
આઇફોન 5ને મળ્યો મિશ્ર પ્રતિસાદ, જાણો દુનિયાભરનું મીડિયા શું કહે છે
આઇફોન 5 ઉપરાંત એપલે લોન્ચ કરેલા આઇપોડ પણ જોવા જેવા છે