HTCએ બે સ્માર્ટફોન લોન્ચ કરી એપલ, સેમસંગને ફેંક્યો પડકાર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ મહીનો સ્માર્ટફોન માટે જબરદસ્ત રહ્યો છે. પહેલા નોકિયાએ પોતાનાં બે સ્માર્ટફોન લુમિયા 820 અને 920 લોન્ચ કર્યા અને પછી એપલે પોતાનો આઇફોન 5 લોન્ચ કર્યો. હવે વારો આવ્યો છે એચટીસીનો, કંપનીએ 8 એક્સ અને 8 એસ, જેવા બે સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. વિન્ડોઝ 8 ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવનારા આ ફોનને બનાવવા માટે માઇક્રોસોફ્ટે ખાસ ભાગીદારી નોંધાવી છે.



આ બંને ફોન સાથે એચટીસી પણ નોકિયા, સેમસંગ અને એપલ જેવી ટોચની કંપનીઓ વચ્ચે ચાલી રહેલી હાઇ એન્ડ સ્માર્ટફોનની લડાઇમાં જોડાઇ ગઇ છે. વિન્ડોઝ-8 ઓએસનાં લોન્ચિંગ પછી આ ફોન નવેમ્બરની શરૂઆતમાં બજારમાં આવશે. તેની કિંમત 199 ડોલર છે.



ફોનનાં ફીચર અને ડિઝાઇન જોવા માટે ક્લિક કરો બાજુમાં..








Related Articles:

એપલ આઇફોન-૫ની ડિલિવરી હવે ઓક્ટોબરમાં
એક જ કિંમતમાં મળશે આ ટેબલેટ અને સ્માર્ટફોન
મોટોરોલાએ લોન્ચ કર્યો સૌથી ઝડપી પ્રોસેસરવાળો સ્માર્ટફોન
વોઇસ કમાન્ડથી તસવીર લેતો સ્માર્ટફોન થયો લોન્ચ
સેમસંગનો ચેટ માટે ખાસ 'ડ્યુઅલ કીપેડ' સ્માર્ટફોન હવે ભારતમાં
સસ્તો અને સ્ટાઇલિશ સ્માર્ટફોન ખરીદવો છે? આ રહ્યા વિકલ્પો
દેશનાં ટેબલેટ માર્કેટમાં હરીફાઇ વધી, ચાર નવા સસ્તા ટેબલેટ લોન્ચ
આઇફોન 5 ઉપરાંત એપલે લોન્ચ કરેલા આઇપોડ પણ જોવા જેવા છે
આ 3 ફોન ઉડાડી શકે છે લોન્ચ થનારા આઇફોન 5ની ઉંઘ